પાલક ની ભાજી રીંગણ નું શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

#BR
#MBR4
અહીં મે મોટા ગોળ રીંગણ લીધા છે એટલે ૨ નંગ છે. નાના ગુલાબી કે લીલા લો તો
૨૫૦ ગ્રામ માપે લેવા

પાલક ની ભાજી રીંગણ નું શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#BR
#MBR4
અહીં મે મોટા ગોળ રીંગણ લીધા છે એટલે ૨ નંગ છે. નાના ગુલાબી કે લીલા લો તો
૨૫૦ ગ્રામ માપે લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો
  1. જુડી પાલક
  2. ૨ નંગમોટા રીંગણ
  3. ૧ ચમચીહળદર
  4. ૨ ચમચીકાશ્મીરી મરચું
  5. ધાણાજીરુ
  6. તેલ વઘાર માટે
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પાલક અને રીંગણ સુધારો
    લોખંડ ની કડાઈમાં તેલ ગરમ કરો.તેમાં હળદર વઘારીને પહેલા રીંગણ વઘારો મીઠું હળદર મરચું ધાણાજીરુ નાંખી ઉપર થાળી ઢાંકી ૫ મીનીટ ચડવા દો. રીંગણ નરમ પડે અેટલે ભાજી ઉમેરી ૫ મીનીટ ચડવા દો.

  2. 2

    પછી ૨ મીનીટ ફુલ ગેસ કરી બંધ કરો
    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes