બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)

#Cookpad
# બાજરી ના રોટલા
ઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે.
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad
# બાજરી ના રોટલા
ઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ના લોટ ની પહેલા ચાળીને પછી તેનું પાણીથી મીડીયમ લોટ બાંધવો.
- 2
10 મિનિટ રેસ્ટમાંથી રાખી મૂકવું. ગેસ ચાલુ કરીને, તેના ઉપર માટીની તાવડી મૂકી, અને પછી લોટ લઈને, તેના એક સરખા ત્રણ કે ચાર લુવા કરવા.
- 3
એક લુવો લઈને તાસણીમાં બરાબર મસળવું.એકદમ મસળાઈ જાય પછી પાટલા ઉપર મૂકી નીચે લોટ છાંટી ને પાટલા ઉપર થાબડીને રોટલો ગોળ સરસ બનાવો.
- 4
તાવડી ગરમ થઇ જાય એટલે તેમાં રોટલાને બે હાથેથી સુવડાવી દો.જો તેને ઉપરથી નાખવામાં આવે તો તેમાં ભમરો પડે.અને રોટલો ફૂલે નહીં.એટલે ખાસ રોટલાને બે હાથે તાવડીમાં સુવડાવું જેથી રોટલો બરાબર ફૂલે.
- 5
એક બાજુ ચડી જાય, એટલે એને બીજી બાજુ ફેરવવું.અને બીજી બાજુ ચડી જાય એટલે ગેસ ઉપર ભાઠામાં ફુલાવી લેવું. બંને બાજુ બરાબર ચડી જાય અને ફૂલી જાય એટલે રોટલો ઉતારી લેવો.
- 6
રોટલાનું પડ નીકાળીને ઘી બરાબર લગાવવું. બાજરીના ના રોટલા બહુ જ મીઠા લાગે છે. બહુ જ સરસ લાગે છે.
Similar Recipes
-
બાજરીના રોટલા અને ચીઝ રોટલા (Millet Flour Rotla Cheese Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati બાજરીના રોટલા & ચીઝ રોટલા Ketki Dave -
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
લીલા લસણના બાજરીના રોટલા (Green Garlic Millet Flour Rotla Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujaratiલીલા લસણના બાજરીના રોટલા Ketki Dave -
ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujaratiચીઝ બર્સ્ટ બાજરીના રોટલા આ ડીશ મારી SIGNATURE DISH.....મારા ઘરે શિયાળા મા આવનાર મહેમાનોની આ ડીમાન્ડ તીવ્રતા થી રહે છે Ketki Dave -
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
-
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
-
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
રોટલા(Rotla recipe in Gujarati)
રોટલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. રોટલા મારી નાની બેબીને બહુ જ પ્રિય છે તે વારંવાર કહેતી હોય છે મમ્મી રોટલા બનાવી આપનેઆમે શિયાળામાં રોટલા તો બહુ જ સારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Varsha Monani -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મિક્સ લોટના રોટલા (Mix Flour Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરીના તલવડા (Bajri Talvada Recipe In Gujarati)
#EB#Week 16# બાજરી ના તલવડા.ગુજરાત સૌરાષ્ટ્રના નાસ્તાની ટેસ્ટી આઈટમ બાજરીના તલવડા છે.મે આજે બાજરીના વડા બનાવ્યા છે.જેમાં તલ ભરપૂર નાખવામાં આવે છે.અને ઉપર વડા ઉપર તલ લગાવવાથી વડા ખૂબ જ સુંદર લાગે છે. Jyoti Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
બાજરીના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ Ketki Dave -
બાજરીના લોટની કુલેર
#સાતમ#વેસ્ટ#ગુજરાતમેં બાજરીના લોટની કુલેર બનાવી છે એટલે કે બાજરી ના લોટ ના લાડુ બનાવ્યા છે. જ્યારે બાળકોને અછબડા નીકળે તો આપણા ચઢાવવામાં આવે છે ખાવામાં બહુ સ્વાદીષ્ટ અને કુરકુરા લાગે છે. બાજરીના લોટની કુલેર બનાવવામાં બહુ જ ઓછી સામગ્રી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. Roopesh Kumar -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરીનો રોટલો ને દૂધ (Millet Flour Rotlo Milk Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબાજરીના રોટલા & દૂધ બાળપણમા મહિને ૧ વાર માઁ સવારે ખાસ સમય કાઢી બાદ બાજરીના રોટલા બનાવતી.... સાંજે ડિનર મા ગળ્યા દૂધ મા આ રોટલા નો ભૂકો કરી આપતી Ketki Dave -
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબાજરીનો રોટલો Ketki Dave -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
ટિપ્પણીઓ