મુળા ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
મુળા ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાની છાલ ઉતારી મૂળા તથા પાન ધોઈ લેવા અને સમારી લેવા. કુકરમાં નાખી એક ગ્લાસ પાણી ઉમેરી બે સીટી વગાડી બાફી લેવું.
- 2
હવે બફાઈ જાય એટલે મૂળા ભાજીને મુઠ્ઠી વડે દબાવી પાણી નિતારી લેવું.
- 3
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરું તતડાવો હિંગ નાખી ડુંગળી ગુલાબી રંગની સાંતળો.
- 4
હવે તેમાં લસણની પેસ્ટ સાંતળી મીઠું મરચું હળદર ધાણાજીરૂ પાઉડર નાખી શેકાઈ જાય એટલે મૂળા ભાજી ઉમેરો અને બે મિનિટ શેકો.
- 5
હવે તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરો અને ફરી ત્રણ ચાર મિનિટ શેકવું. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો
Similar Recipes
-
-
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati#cookpad Keshma Raichura -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
મૂળા નું લોટીયું
#BW મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, લોહતત્વ તેમજ વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે.. તે પાચનક્રિયાને ઝડપી બનાવે છે.શિયાળા માં મૂળા પુષ્કળ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે તો તેનો કાચા સલાડ સ્વરૂપે , મુઠીયા, શાક તેમજ પરાઠા કે ઢેબરા બનાવવામાં માં ઉપયોગ કરી શકાય છે...તેમાં શેકેલ ચણા નો લોટ ઉમેરીને શાક બને છે જે પારંપરિક વાનગી છે...👍 Sudha Banjara Vasani -
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપી#BR : મૂળા ની ભાજીશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી. Sonal Modha -
-
-
મૂળા ને ભાજી નું લોટ વાળુ શાક (Mooli Bhaji Lot Vali Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#winterspecialમૂળાના પાન ને અહીં ભાજી તરીકે ઓળખાય છે .એટલે મૂળા અને ભાજી બંને નો ઉપયોગ કર્યો છે . Keshma Raichura -
-
-
બીટ મૂળા ની ભાજી નું શાક (Beetroot Mooli Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati Krishna Dholakia -
-
મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. Ankita Tank Parmar -
ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
#MW4#challenge17th20thDecember2020#seetalmumbai#cookpadindia#cookpadgujarati#મૂળાનીભાજીનુંશાક Sheetal Nandha -
-
મૂળા ની લોટ વાળી ભાજી (Mooli Lot Vali Bhaji Recipe In Gujarati)
#BR મૂળાની લોટવાળી ભાજી ખાવા મા ટેસ્ટી લાગે છે.આજે બનાવી Harsha Gohil -
-
-
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661567
ટિપ્પણીઓ (4)