હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સવિગ
  1. 100 ગ્રામબાજરી નો લોટ
  2. 1 વાટકીમેથી / કોથમીર
  3. 1 વાટકીખાટી છાશ
  4. મીઠું સ્વાદમુજબ
  5. ચપટીહીંગ
  6. હળદર
  7. 3 ચમચીઅદુ લસણ મરચા ની પેસ્ટ
  8. 2 ચમચીતલ
  9. પાણી જરુર મુજબ
  10. ઘી શેકવા માટે /તલ
  11. સવિઁગ માટે
  12. ચમચમિયા ચા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લેવો ત્યાર બાદ ભાજી ને કટ કરી સારી રીતે ધોઇ લો

  2. 2

    હવે એક બાઉલ મા લોટ લઇ તેમા મીઠું હીંગ હળદર તલ છાલ નાખી ભાજી એડ કરો ત્યાર બાદ તેને બરાબર મીક્ષ કરતા જવુ જરુર મુજબ પાણી નાખતા જવુ

  3. 3

    બેટર ને મિડીયમ રાખવુ હવે નોનસ્ટિક પેન મા ઘી લગાવી તલ ને છાટી ઉપર ચમચા વડે 1 ચમચો બેટર સ્પેડ કરો ઉપર થોડા તલ છાટો આજુબાજુ ઘી લગાવી દો

  4. 4

    હવે તેને ઉથલાવી બીજી સાઈડ થી બ્રાઉન કરી લો આ રીતે બધા રેડી કરી લેવા

  5. 5

    હવે તેને સવિગ પ્લેટ મા કાઢી ચા સાથે સર્વ કરો

  6. 6

    તો તૈયાર છે હેલ્ધી બ્રેકફાસ્ટ ચમચમિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes