મટર આલુ ઘી પરાઠા (Matar Aloo Ghee Paratha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સવિઁગ
  1. 4 નંગ મોટા બોઇલ આલુ
  2. 1 કપબોઇલ મટર
  3. કોથમીર
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. હીંગ ચપટી
  7. ચપટીહળદર
  8. 1/4 ચમચીલાલ મરચુ
  9. 1/4 ચમચીજીરા પાઉડર
  10. 1 ચમચીઆમચૂર પાઉડર
  11. ચીઝ ઓપ્શનલ
  12. પેસ્ટ માટે
  13. 1 ચમચીધાણા-વરીયાળી
  14. ટુકડોઆદુ નો
  15. લીમડાના પાન
  16. થોડો ફુદીનો
  17. 3 નંગ મરચા
  18. ઘી
  19. લોટ માટે
  20. 1.5 વાટકીઘઉં નો લોટ
  21. મીઠું સ્વાદ મુજબ
  22. 1 ચમચીતેલ
  23. પાણી
  24. બધુ મીક્ષ કરી નરમ લોટ તૈયાર કરો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને માવો કરો હવે એક મીક્ષર જાર મા પેસ્ટ તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ માવા મા બધા મસાલા કરી કોથમીર પેસ્ટ નાખી બરાબર મીક્ષ કરી લો
    સ્ટફિંગ ઢીલો થાય તો થોડો બ્રેડ નો ભુકો એડ કરી શકાય છે

  3. 3

    હવે લોટ માંથી પાતળી મીડિયમ રોટી વણી લો ત્યાર બાદ વચ્ચે સ્ટફિંગ ભરી બરાબર સીલ કરી લેવુ આ રીતે થોડા પરાઠા વણી ને રેડી કરી લો ત્યાર તેને નોનસ્ટિક પેન મા ઘી લગાવી બરાબર ક્રિસ્પી કરો

  4. 4

    તો તૈયાર છે મટર આલુ ઘી પરાઠા ચટણી સાથે સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes