મિક્સ વેજ ચીઝી સ્ટફ પરાઠા (Mix Veg Cheesy Stuff Paratha Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

30 mins.
3 servings
  1. 250 ગ્રામ બાફેલા બટાકા
  2. 1 નંગકેપ્સિકમ
  3. 1 નંગગાજર
  4. 1/2 નંગકોબીજ
  5. 1 નંગડુંગળી
  6. 1ચીઝ ક્યૂબ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1/4 ચમચીચાટ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1/2 વાડકીકોથમીર
  12. તેલ
  13. કણક માટે:
  14. 2 વાડકીઘઉં નો લોટ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. 1/2 ચમચીતેલ
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    ઘઉં ના લોટ માં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સેમી સોફ્ટ કણક બાંધી ઢાંકીને અલગ રાખો.

  2. 2

    બાફેલા બટાકા માં છીણેલું ગાજર, ઝીણી સમારેલી કોબીજ, ડુંગળી, કેપ્સિકમ, કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું નાખી એક ચીઝ ક્યૂબ છીણો અને બધું બરાબર ભેળવી દો.

  3. 3

    બાંધેલ કણક માં થી લુઆ કરી રોટલી વણી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી પરાઠા વણી લો.

  4. 4

    તવી પર બંને બાજુ ચઢવી તેલ નો દોરો લગાવી ને શેકી લો.

  5. 5

    તૈયાર પરાઠા પર ચીઝ ભભરાવી સર્વ કરો.

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes