રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ના ચણા ને 6 કલાક પલાળી લેવાં. પછી તેમાં મીઠું, હળદર,ચપટી સોડા અને એક પોટલી માં 1 ચમચી ચા ની ભૂકી, તજ, લવિંગ, એલચો નાખી પોટલી બાંધી તેને છોલે બાફતી વખતે નાખી દેવી. બફાઈ ગયા બાદ તેને કાઢી લેવી. પછી કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે જીરું તમાલ પત્ર, સૂકા લાલ મરચાં, હિંગ નાખી વઘાર થાય ત્યારે આદુ, મરચાં, લસણ, ડુંગળી, ટામેટાં ની ગ્રેવી ઉમેરવી. મસાલા કરવા તેલ છૂટું પડે એટલે બાફેલા છોલે નાખી ઢાંકી ને થોડી વાર થવા દેવા.
- 2
પૂરી જેવો કઠણ ઘઉં નો લોટ બાંધી તેની મોટી પૂરી વણી તળી લેવી. મેંદા ની પણ કરી શકો.. છેલ્લે છોલે પૂરી ને ડુંગળી ની સ્લાઈસ, લીંબુ, જોડે પીરસો.
Similar Recipes
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
-
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
અમૃતસરી પિંડી છોલે મસાલા (Amritsari Pindi Chhole Masala Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
-
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
-
-
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
-
-
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 44......................મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
પિંડી છોલે(Pindi Chole Recipe In Gujarati)
#નોર્થ આ પિંડી છોલે ચણા પંજાબ ના ફેમસ છે. અમૃતસરી છોલે કરતા થોડા અલગ હોય છે પંજાબ મા આ છોલે બાફીને ઉપર મસાલો છાંટી ને આપે છે.ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677056
ટિપ્પણીઓ (4)