ઓઇલ ફ્રી છોલે (Oil Free Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની ધોઈ તેમાં ચોખ્ખું પાણી ઉમેરી 7 થી 8 કલાક માટે પલાળી દેવા. ચણા પલડી જાય એટલે તેને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લેવા.
- 2
ખડા મસાલા ને એક પેનમાં શેકી લેવા. પછી તે ઠંડા થાય એટલે મિક્સરમાં વાટી લેવા. પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર આમચૂર પાઉડર અને કસુરી મેથી નાખી પાછું મિક્સરમાં વાટી લેવું. આ મસાલો એક વાટકામાં લઈ તેમાં ગરમ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી.
- 3
૨ કપ પાણી લઈ ગરમ કરવા મૂકો પછી તેમાં ચા ની ભૂકી ઉમેરી પાણીને ઉકાળી લેવું.
- 4
કુકરમાં ચણા નાખી તેમાં ચણા ડૂબે એટલું પાણી લેવું. પછી તેમાં 1 ટી સ્પૂન મીઠું અને1/2 ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં ચા વાળું પાણી ઉમેરી કુકર બંધ કરી 5 થી 6 સીટી વગાડી લેવી.
- 5
ચણા બફાઈ જાય એટલે તેને એક કડાઈમાં લઈ ગરમ કરવા મૂકો. પછી તેમાં મસાલાવાળી પેસ્ટ,આદુ ની કતરણ અને મરચાંની ચીરીઓ ઉમેરી મિક્સ કરી ઉકળવા મૂકો. તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી અને મીઠું ઉમેરી તેની 15 થી 20 મિનિટ માટે ધીમા તાપે ગેસ પર ઉકાળો. ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
-
-
ઓઇલ ફ્રી દહીં વડા (Oil Free Dahi Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
-
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
-
-
તાજો છોલે મસાલા (Fresh Chhole Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતાજો છોલે મસાલા Ketki Dave -
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
-
-
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
અમૃતસરી પિંડી છોલે (Amrutsari Pindi Chhole Recipe In Gujarati)
#EB#Fam મારા દીકરા ને છોલે ખૂબ ભાવે છે. ઍટલે મેં આ વખતે થોડું variation લાવીને બનાવેલ છે. Aditi Hathi Mankad
More Recipes
ટિપ્પણીઓ (12)