ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં ના ફાડા
  2. 1 કપમગ ની મોગર દાળ
  3. 3બેબી કોર્ન્ કટ કરેલા
  4. 1 tbspગાજર ઝીણું કટ કરેલું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 tspહળદર
  7. વઘાર માટે
  8. 2 tspઘી
  9. 2 tspતેલ
  10. 1તમાલપત્ર
  11. 1સૂકું લાલ મરચું
  12. 4-5લીમડા ના પાન
  13. 1 tspરાઈ
  14. 1 tspજીરું
  15. 2 tbspકાંદા ઝીણા કટ કરેલા
  16. 6-7લસણ ની કળી
  17. 1 tbspકેપ્સિકમ ઝીણું કટ કરેલું
  18. 1ટામેટું ઝીણું કટ કરેલું
  19. 2 tspલાલ મરચું પાઉડર
  20. 2 tspધાણાજિરુ પાઉડર
  21. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ, ફાડા ને મિક્સ કરીને પાણી થી ધોઈ લો.કૂકર્ માં જરૂર મુજબ પાણી મૂકીને મીઠું,હળદર એડ કરી દાળ, ફાડા એડ કરી મિક્સ કરો. 4-5 સીટી વગાડી લો.

  2. 2

    હવે પેન માં ઘી,તેલ મૂકી તેમાં રાઈ, જીરું,તમાલપત્ર,સૂકું લાલ મરચું, લીમડા ના પાન એડ કરી લસણ ની કળી એડ કરો.હવે તેમાં કાંદા, કેપ્સિક્મ્ એડ કરી 2-3 મિનિટ કૂક કરી લો.હવે ટામેટા એડ કરી બધા મસાલા, મીઠું એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે ખીચડી એડ કરી મિક્સ કરી લો.2 મિનિટ ઢાંકણ ઢાંકી કૂક કરી લો.

  4. 4

    રેડી છે ફાડા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ

Similar Recipes