કાળી અડદની દાળ ને રોટલા

HEMA OZA
HEMA OZA @HemaOza
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 4મુઠી કાળી દાળ
  2. 2 ચમચીઘી
  3. 1 ચમચીજીરું
  4. હળદર
  5. 1/2 ચમચી હીંગ
  6. 1 ચમચીમરચાં નો ભુકો
  7. 2વાટકા બાજરા નો લોટ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. જરૂર મુજબ પાણી
  10. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ પલાળી કુકર માં દાળ બાફી લો.

  2. 2

    પછી એક તપેલી માં બાફેલી દાળ લો તેમા મીઠું હળદર નાખી હલાવી ઉકાળી લો એક વધાર્યા મા ઘી લ ઈ તેમાં જીરુ ને મરચાં નો ભુકો નાખી વધાર દાળ માં કરો. કાળી અડદ ની દાળ માં ઉપર લીંબુ નો રસ ઉમેરી પીરસો

  3. 3

    એક ત્રાસ માં બાજરા નો લોટ લઈ તેમાં મીઠું નાખીને લોટ મસળી ને લોટ બાંધો ને રોટલા બનાવો.

  4. 4

    કાળી અડદ ની દાળ સાથે ભોજન તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes