મેથી મઠરી (Methi Mathari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીના પાનને સમારી ધોઈ લેવા. ત્યારબાદ ઘઉંના લોટમાં સમારેલી મેથી તલ જીરું હળદર મરચું ચાટ મસાલો મીઠું હિંગ બધું જ એડ કરવું અને તેની કઠણ કણક બનાવી લેવી
- 2
હવે આ કણકને ખૂબ ગુણવી તેના લુવા બનાવી લેવા ત્યારબાદ બધી પૂરીઓ વણી અને તેને ઉપર ચોખાનો લોટ અને ઘી થી બનાવેલી લઈ લગાડવી અને તેને ફોલ્ડ કરતા જવું ચાર ફોર્ડ મારે અને પછી વણી લેવું જેથી લેયર છુટા પડી જાય
- 3
હવે તેને કટ કરી સહેજ દબાવીને વણી લેવું
- 4
હવે આ મટરી ને ગરમ તેલમાં તળી લેવી ઉપરથી સહેજ ચાટ મસાલો છાંટવો તૈયાર છે મેથી મટરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે. Riddhi Dholakia -
-
-
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_19 #curd #Gheeસામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
મેથી કોબીના થેપલા (Methi Kobi Thepla Recipe In Gujarati)
#LB#થેપલાગુજરાતી નો ફેવરિટ નાસ્તો થેપલા છે. બાળકો શાકભાજી ઓછા ખાયએટલે કોબી અને મેંથી નાખીને બનાવ્યા છે. જેથી પ્રોટીન વિટામિન્સ ભરપૂર મળી રહે. અને લંચબોક્સમાં પ્રેમથી લઈ જાય. બાળકોને ટોમેટો સોસ ફેવરિટ હોય છે. એટલે બધા જ થેપલા પૂરા થઈ જાય. Jyoti Shah -
-
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
-
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
-
-
મીઠી મઠરી
કોઈપણ ભોગના પ્રસાદ માટે ઠાકોરજીને ધરાવાય એવી મઠરી..#cookwellchef#ebook#RB6#week6 Nidhi Jay Vinda -
-
મેથી લેએર્ડ મઠરી (Methi Layered Mathri Recipe In Gujarati)
#DFTકૂકપેડ ના દરેક મેમ્બર્સ ને નૂતન વર્ષાભિનંદન 🙏🏻 આપ સહુ નું આવનારું નવું વર્ષ નિરોગી રહે એવી શુભકામનાઓ 🙏🏻 Noopur Alok Vaishnav -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16695311
ટિપ્પણીઓ