મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2વાટકા ઘઉં નો લોટ
  2. 1વાટકો મેથી
  3. 3 ચમચીઆદું મરચાં લસણની પેસ્ટ
  4. 3પાવળા તેલ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીમરચાં નો ભુકો

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેથી સમારી લો.

  2. 2

    એક ત્રાસ માં લોટ લઈને તેમાં સમારેલી મેથી બધાં મસાલા આદું મરચાં લસણની પેસ્ટ તેલ નું મોણ નાખી થેપલાં નો લોટ બાંધો

  3. 3

    થેપલાં વણી લોઢી પર તેલ મુકી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes