દાળ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
બધું મિક્સ કરી થોડીવાર માટે પલાળી રાખો
- 2
ખિચડી થોડી ઢીલી રાખવી અને કલાક પહેલા બનાવી લો
- 3
ત્યારબાદ ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ઝીણું સમારેલું
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ચપટી રાઇ અને હીંગ અને લીમડો ઉમેરો
- 5
સુકું લાલ મરચું વઘાર મા મુકો
- 6
વઘાર થાય એટલે તેમાં ડુંગળી ટામેટા અને કેપ્સીકમ બધું નાખી સાંતળો
- 7
તેમાં મીઠું મરચું હળદર ખિચડી નો મસાલો નાખો
- 8
મિક્સ કરો પછી તેમાં ખિચડી બનાવેલ તે ઉમેરો
- 9
પાણી જરૂર લાગે તો થોડું ઉમેરો
- 10
આ ખિચડી ઢીલી હોય છે એટલા માટે
- 11
ઉપર થી કોથમીર ભભરાવી સજાવટ કરી લો
- 12
એકલી ખિચડી પણ ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટોમેટો ગાર્લિક ખીચડી (Tomato Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Tomato#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
-
-
-
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
પાલક ની ખીચડી (palak khichdi recipe in Gujarati)
આ ખીચડી બનાવવાની રીત હુ મારા મમ્મી પાસે શીખી છું અને આજે મે મારા પરિવાર માટે બનાવી છે Arti Desai -
-
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
-
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
-
ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
#સુપરશેફ4#CookpadIndiaઆ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો. Komal Khatwani -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694699
ટિપ્પણીઓ (2)