બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD

બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
  1. ૧/૨કપ જુવાર નો જીણો લોટ
  2. ૧/૨કપ બાજરી નો લોટ
  3. ૧/૨કપ દહીં
  4. કપ મેથી ની ભાજી
  5. ૧/૪કપ લીલુ લસણ
  6. ૧/૪કપ લીલા ધાણા
  7. ૧/૪કપ લીલો કાદો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૩-૪ -લીલા મરચાં
  10. ૧/૪ ટી સ્પૂન-હળદર
  11. ૧ ચમચી-ધાણાજીરૂ
  12. ૧/૪ ટી સ્પૂન-મરી પાઉડર
  13. ૨ ચપટી-અજમો
  14. ૧ ચમચી-તલ
  15. ચપટીહીંગ
  16. ચપટીસોડા પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    બધા શાકભાજી સાફ કરી ઝીણા સુધારવા.બંને લોટ મીક્સ કરી દહીં ઉમેરો.

  2. 2

    બધા મસાલા મીઠું ઉમેરીને થોડું થોડું પાણી નાખી લચકા પડતું જાડું ખીરું બનાવો.૫ મિનિટ રહેવા દો.

  3. 3

    તવી ને તેલ થી ગ્રીસ કરી ઉપર તલ ભભરાવી નાના નાના પુડલા બનાવો.બંને બાજુ થોડું થોડું તેલ મૂકી બરાબર શેકો.

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ ચમચમિયા. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes