ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530
શેર કરો

ઘટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ગાજર લઈ તેને ધોઈ ને તેની છાલ ઉતારી તેને એક બાઉલ મા સુધારી લો.

  2. 2

    હવે એક કૂકર મા સુધારેલા ગાજર લઈ તેમા એક કપ દૂધ ઉમેરી કૂકર બંધ કરી 8-10 સીટી કરી લો.પછી તેને ઠરવા દો.

  3. 3

    હવે તેને મેસ કરી લઈ તેમા 2 કપ ખાંડ ઉમેરી તેને મિક્સ કરી કુકર બંધ કરી 4-5 સીટી કરી લો.

  4. 4

    પછી તેમા રહેલુ પાણી બાકી નાખવુ. પછી તેમા ઘી, કાજુ,બદામ, અને ઇલાયચી ઉમેરી તેને હલાવી લો.

  5. 5

    તો તૈયાર છે ગાજર નો હલવો.તેને એક બાઉલ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes