ઘુઘરા (Famous Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ મા મેંદો લઈ તેમા મીઠું,અજમો,તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.તેમા લીંબુ નો રસ ઉમેરો અને જરૂર મુજબ પાણી લઈ લોટ બાધી.પછી તેને 10-15 મિનિટ ઢાંકી દો.
- 2
એક બાઉલ મા બાફેલા બટાકા અને વટાણા લઈ તેમા મીઠું,આમચૂર પાઉડર, સંતો,ગરમ મસાલો, લાલ મરચુ પાઉડર, હીંગ, કોથમીર બધુ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે લોટ ના લુઆ કરી અને તેમાંથી પૂરી વણી લો. હવે આ પૂરી મા બનાવેલુ સ્ટફિંગ ભરી બને કિનારી થઈ કાગરી પાડી ફોલડ કરી લો. આ રીતે બધા ઘુઘરા બનાવી લો.
- 4
હવે એક પેન મા તેલ લઈ ધીમા તાપે તેલ ગરમ કરી તેમા ઘુઘરા ધીમા તાપે બને બાજુ ગોલ્ડન કલર ના તળી લો.તેને એક પ્લેટ મા કાઢી લો.
- 5
હવે સરવીગ પ્લેટ મા સર્વ કરવા માટે પ્લેટ મા ઘુઘરા લઈ તેમા હોલ કરી ખજૂર આંબલી ની ચટણી,લીલી ચટણી,લસણ લાલ મરચા ની ચટણી ઉમેરી ઉપર જીની સમારેલી ડુંગળી, મસાલા શીખ,સેવ અને કોથમીર થી ગારનિશ કરો તો તૈયાર છે આપડા ઘુઘરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
-
-
-
જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar Tikha Ghughra Recipe In Gujarati)
#Cooksnap masala box હળદર, અજમોCooksnap done by me on this spicy receip.#jamnagar na thikna gubbara Neha.Ravi.Bhojani. -
-
-
-
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
-
જામનગર ફેમસ ઘુઘરા (Jamanagar famous Ghughara Recipe in Gujarati)
#CTજામનગર એટલે મંદિર અને દેરાસર થી ભરપૂર એવું સીટી એટલે જ તો જામનગર ને છોટી કાશી નામ થી ઓળખે બધા અહીં ની સમશાન ભૂમિ પણ જોવા લાયક છે અહીંની ખાણી પીણી દેશ વિદેશ માં પ્રખ્યાત છે અહીં ની જૈનવિજય ની કચોરી એચ. જે. વ્યાસ ની કચોરી વિદેશ માં એક્સપોર્ટ થાય છેગોળ ના તીખા ગાંઠિયા તીકમ બેચર નો મૈસુરપાક મારાજ ના વણેલા ગાંઠિયા શ્રીરામ ડેરી નો આઈસ ક્રીમ જે ડી ના કટકા બ્રેડ અને જોટl કચ્છી ની દાબેલી હસુભાઈના રસપાવ મયુરી ના ભજીયા રામજીભાઈ ના ગોલા મુકેશ ના ઘૂઘરા ઓહહો કેટ કેટલું Neepa Shah -
-
સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
#GA4#Week26 ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે. ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટાકા, ધાણા પાઉડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે. આપણા ગુજરાત માં પણ ઘણા બધા શહેરો માં અલગ અલગ ભેળ વખણાય છે. આજે મેં સુરત ના ચૌટા બજાર માં બાબુભાઈ ભેલવાડા ની ભેળ ફેમસ છે તે મેં પણ બનાવી છે. જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
મસાલા ઘુઘરા(masala ghughra recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ૨હેલ્લો લેડિઝ, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ગરમા ગરમ ચટપટી વાનગીની ડિમાન્ડ પણ લગભગ બધાના ઘરે શરૂ થઈ હશે. તો આ જ ડિમાન્ડ પૂરી કરવા આજે હુ એક ખુબ જ ચટપટી વાનગી આપની સમક્ષ લાવી છુ, વરસાદની મોસમમાં કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટ ફુડ ડિશ – મસાલા ઘુઘરા. જે બનાવવામાં ખુબ જ આસાન છે અને સ્વાદમાં એટલા જ ચટપટા તો તમે પણ અચુક બનાવો. #ઘુઘરા #સ્ટ્રીટફુડ Ishanee Meghani -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR8#WEEK8 Vaishali Vora -
-
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
-
-
-
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
-
-
More Recipes
ટિપ્પણીઓ