મસાલેદાર ઘુઘરા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેંદો ઉમેરી તેમાં મીઠું તેલ અજમો ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ને ઘુઘરા બનાવવા માટે નો લોટ બાંધી ને થોડી વાર રાખી દો.
- 2
બટાકા ને બાફી તેની છાલ ઉતારી તેને મેશ કરી તેમાં મીઠું હિંગ આમચૂર પાઉડર,ગરમ મસાલો વગેરે બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી ઘુઘરા માં ભરવા નું પૂરણ તૈયાર કરી લો
- 3
હવે મેંદા નાં લોટ ને મસળી ને તેમાં થી પૂરી નાં લુવા બનાવી લો તેમાંથી પૂરી વણી એક સાઈડ બટાકા નું પૂરણ મૂકી એક સાઈડ ની કિનારી પર પાણી લગાવી બીજી સાઈડ તેના ઉપર મૂકી તેને દબાવી ને ઘુઘરા ની કિનારી વાળી લો
- 4
ધીમા ગેસ પર બાઉલ મા તેલ ઉમેરી ગરમ કરવા મૂકો ગરમ તેલ માં ધીમી તાપે તૈયાર કરેલા ઘુઘરા ને બંને સાઈડ તળી લો
- 5
તૈયાર કરેલા ઘુઘરા ની વચ્ચે દબાવી તેમાં ખજૂર આંબલી ની ચટણી ગ્રીન ચટણી,લસણ ની ચટણી,ઉપર સેવ અને શીંગદાણા ઉમેરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
-
-
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
છોલે સમોસા (Chhole Samosa Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati આ રેસિપી આદિપુર-કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અમે જ્યારે આદિપુર રહેતા, ત્યારે અમોને ખુબ જ ભાવતી. પણ જ્યારે અમે અહી ભૂજ રહેવા આવી ગયા, તો આદિપુર નાં છોલા સમોસા ને ખુબજ મિસ કરતા હતા. એથી હવે જ્યારે પણ આદિપુર નાં છોલે સમોસા ખાવાનું મન થાય ત્યારે ફેમિલીને ઘરે જ બનાવી આપુ છું. Payal Bhatt -
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
-
-
નડિયાદના પ્રખ્યાત બિહારી ના સમોસા (Nadiad Famous Bihari Samosa Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadgujaratiનડિયાદના પ્રખ્યાત બિહારી ના સમોસા Unnati Desai -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#cookpad#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
✨ કચ્છી કડક, કચ્છની વેસ્ટ માંથી બેસ્ટ બનતી વાનગી છે. દાબેલી નાં બચેલા પાઉં ને ભઠ્ઠી માં સેકીને કડક કરવામાં આવે છે, અને પછી તેનો દાબેલીના મસાલા સાથે બટેટાનો માવો મિક્સ કરી બધા મસાલા ઉમેરી રગડો બનાવવામાં આવે છે. આમ, 'કડક' ની ઉપર દાબેલી નો રગડો નાખી પીરસવામાં આવે છે. આવી રીતે, આ વાનગી કચ્છી કડક તરીકે ઓળખવામાં આવે છે, જે તમને કચ્છ ના દરેક ગામો ગ્રામ માં લારીઓ પર જોવા મળશે!#CT#Kutchi#StreetFood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
-
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (4)
Mouthwatering dear 👌👌👌