જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar Tikha Ghughra Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#Cooksnap masala box
હળદર, અજમો
Cooksnap done by me on this spicy receip.
#jamnagar na thikna gubbara

જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar Tikha Ghughra Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Cooksnap masala box
હળદર, અજમો
Cooksnap done by me on this spicy receip.
#jamnagar na thikna gubbara

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪ લોકો
  1. ૨ કપમેંદો
  2. ૪ ટી સ્પૂનતેલ
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૧/૨ ટી સ્પૂન અજમો
  5. ૧/૨ કપવોટર
  6. બટાકા
  7. ૧ કપવટાણા
  8. ૧ ટી સ્પૂન લાલ મરચું
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનમીઠું
  11. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  12. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  13. ૧/૪ કપકોથમીર
  14. લસણ ની ચટણી
  15. કોથમીર ની ચટણી
  16. ખજૂર આમલીની ચટણી
  17. નાયલોન સેવ
  18. દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો,મીઠું,૧/૨ ટી સ્પૂન અજમો,૪ ટેબલ સ્પૂન તેલ અને ૧/૨ કપ પાણી નાખી લોટ બનવો જે બહુ ઢીલો કે કડક ન હોવો જોઈએ.આ લોટ ને ૩૦ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ઘૂઘરા નું સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકા, બાફેલા વટાણા,લાલ મરચું,મીઠું, હળદર, આમચૂર પાઉડર,ગરમ મસાલો, કોથમીર નાખી મિક્સ કરો

  3. 3

    મેંદા ના લોટ માંથી લુવો બનાવી પૂરી વણો તેમાં ૧ ટેબલ સ્પૂન સ્ટફિંગ ભરી પૂરી ની બની કિનારી સીલ કરો અને કિનારી વડી ડિઝાઇન બનાવો

  4. 4

    ધીમા ગેસ રાખો તેલ પર ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન તળો

  5. 5

    ઘૂઘરા ને લ્લસં ની ચટણી, કોથમીર ની ચટણી,કાજુર આંબલી ની ચટણી, નાયલોન સેવ,કોથમીર થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર

Similar Recipes