ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#VR
MBR8
#week8
શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.
ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો .
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VR
MBR8
#week8
શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.
ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરને છોલીને સારી રીતે ધોઈને છીણી લો.
એક કડાઈમાં મધ્યમ તાપ પર ઘી ગરમ કરો અને તેમાં છીણેલા ગાજર ઉમેરી, ચમચી વડે બરાબર હલાવી, ઢાંકીને 5 મિનિટ સુધી પકાવો.જ્યારે ગાજરમાંથી રસ ઓછો થઈ જાય, પછી તેમાં દૂધ ઉમેરો અને હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો, ચમચા વડે સતત હલાવતા રહો. - 2
ગેસની આંચને ધીમી કરો અને છીણેલા માવાને એક તપેલીમાં અથવા કડાઈમાં મધ્યમથી ધીમી આંચ પર, ચમચા વડે સતત હલાવતા રહો, જ્યાં સુધી માવો ઓગળે અને તેનો રંગ થોડો બદલાઈ જાય. જ્યારે માવો શેકાય જાય ત્યારે તેને ગાજરના હલવામાં નાખીને 2 મિનિટ સુધી ચમચા વડે સતત હલાવતા રહીને ગેસ બંધ કરી દો.
- 3
જે કડાઈમાં માવાને શેક્યો એજ પેનમાં કાજુ-બદામ અને કિસમિસ ને 2 મિનિટ માટે શેકી લો. હવે શેકેલા કાજુ-બદામ, કિસમિસ અને ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 4
ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગાજર નો હલવો તૈયાર છે. તમે તેને ગરમાગરમ અથવા ઠંડો થયા પછી પણ સર્વ કરી શકો છો.
Top Search in
Similar Recipes
-
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર નો હલવો ગાજર શેપમાં (Gajar Halwa In Gajar Shape Recipe In Gujarati)
ગાજર નો હલવો ગાજર શેપ માં#Rainbow#RC3 #Red#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ગાજર #હલવો #ગાજરશેપ #ગાજરનોહલવોગાજર શેપ ગાજર હલવોશિયાળામાં ખાસ લાલ મીઠાં ગાજર મળતાં હોય છે..ગાજર નો હલવો બધાં ને જ ભાવે છે..ગાજર નાં હલવા ને મેં મૂળ કુદરતી ગાજર નાં શેપ માં સર્વ કરવા નો પ્રયાસ કર્યો છે.. તમને મારી રેસીપી ગમી હોય તો જરૂર થી જણાવશો.. Manisha Sampat -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
-
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
#GA4#week3આ હલવો લગભગ બધાને ઘરે બનતો હોય છે જે નાના મોટા બધાને ભાવે છે. Chhaya Pujara -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.Parul Vaghmaria
-
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)