ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
#VR
#cookpadindia
#cookpadgujarati
શિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી તેમાં ડ્રાય ફ્રુટ ને સાંતળી ડિશમાં કાઢો. ઠરે પછી નાના પીસ કરી સાઇડમાં રાખી દો.
- 2
હવે ખજૂરમાંથી ઢળીયા કાઢી નાના પીસ કરી લો. પછી ખજૂર ને ધોઇને નીતારી લો. પછી ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂરને સાંતળી લો.
- 3
ખજૂર એકદમ ગળી જાય પછી તેમાં સાંતળેલા ડ્રાય ફ્રુટ, મધ અને ઇલાયચી પાઉડર નાખી હલાવી લો. મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી ગોળ રોલ વાળી ચપ્પુ થી નાના પીસ કરી લો. તૈયાર છે પોષકતત્વો થી ભરપુર ખજૂર પાક.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ ચેલેન્જ Week 9શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#ખજૂરપાક મે આજે ખજૂર પાક ને અહીં અલગ રીતે સર્વ કર્યો છે. મે ખજૂર પાક ને ઠારી ને ચોસલા પાડવા ની બદલે બાળકો ને ખાવા નું મન થાય માટે તેને મેરી બિસ્કીટ અને બાળકો ની ફેવરિટ એવી જેમ્સ થી કેક બનાવી ને ગાર્નિશ કર્યું છે. આશા છે કે તમને લોકો ને પણ ગમશે. Vaishali Vora -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
ખજૂર હની મિલ્કશેક (Khajoor Honey Milkshake Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
ગાજર ગુલાબ પાક (ROSE CARROT HALWA Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર ગુલાબ પાક Ketki Dave -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
એનર્જી યુક્ત ખજૂર પાક
#VR#winter Vasana#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શરીરને સશક્ત બનાવવા જાત જાતના વસાણાનો ઉપયોગ કરવામાં આવે છે આ વસાણા નો ઉપભોગ કરવાથી શરીર ખડતન અને મજબૂત બને છે વર્ષ ભરની ની શક્તિ પ્રાપ્ત થાએએય છે Ramaben Joshi -
આથેલો ખજૂર (Athelo Khajoor Recipe In Gujarati)
#VasanaRecipe#VR#MBR8#WEEK8#datesrecipe#KharekRecipe#આથેલુ ખજૂર રેસીપી Krishna Dholakia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
ખજૂર પાક જુદી જુદી રીતે બનાવી શકાય છે. ફાધર્સ ડે પર આવી રીતે ખજૂર પાક બનાવી સકાય. (father's day special) Valu Pani -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2સ્વાદ અને સેહત થી ભરપૂર વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવો પ્રોટીનથી ભરપૂર ખજૂર પાક જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. Hetal Siddhpura -
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujrati#winterspecialશિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે. Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707787
ટિપ્પણીઓ