હની-વોલનટ ગ્રીક યોગૅટ (Honey Walnut Greek Yoghurt Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ દહીં
  2. 3ચમચા મધ
  3. 6 નંગઅખરોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કોટન કાપડ માં બાઉલનુ દહીં બાંધી લો.5 કલાક સુધી બાંધી પછી એક વાસણમાં લઈ લેવું.

  2. 2

    પછી તેમાં 2 ચમચા મધ હલાવી ને બીટ કરવું એક કાચ ના ગ્લાસ માં 1 ચમચી મધ સ્પ્રેડ કરો બે ચમચા મધ અને યોગૅટ ગ્લાસ માં ભરો.

  3. 3

    ગ્લાસ માં મધ યોગૅટ 1/2 ભરી તેના પર અખરોટના ટુકડા સ્પ્રેડ કરો ફરી યોગૅટ ભરો તેના પર અખરોટ મુકી તેના પર મધ સ્પ્રેડ કરો.

  4. 4

    તૈયાર છે હની વોલનટ ગ્રીક યોગૅટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Top Search in

Similar Recipes