ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

ગ્રીક યોગર્ટ (Greek Yoghurt Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
1 સૅરવીગ
  1. ૫૦૦ મીલી અમુલ ગોલ્ડ દુધ
  2. ૪ ચમચીહની
  3. ૧/૨ ચમચીસિંધાલુણ મીઠું
  4. સ્લાઈસ પાઈનેપલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    દુધી ને એકદમ ગરમ કરી ઠંડુ પડે એટલે જમાવી દો પછી કોટન કપડાં ઉપર ૪ થી ૫ કલાક સુધી નીતારી લો

  2. 2

    પછી એક બાઉલમાં પાણી નીતરેલુ દહીં માં હની પાઈનેપલ ના ટુકડા મીઠું મીક્સ કરો

  3. 3

    પછી એક કાચ ની જારમાં ઉમેરો ઉપર થોડા પાઈનેપલ ના ટુકડા 1 ચમચી મધ થી ગાર્નિશ કરો ઠંડું કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes