રાંધવાની સૂચનાઓ
- 1
આછી છાલ નાં સારા લીંબુ લો.તેને બરાબર ધોઈ,કોરા કરી લો.એક ડીશ માં મીઠું,હળદર લો અને તેને મિક્સ કરી લો.
- 2
લીંબુ ની વચ્ચે થી ચાર કાપા પાડી વચ્ચે થી ચપું વડે બધા બી કાઢી નાખો.અને તેમાં મીઠું,હળદર ભરી દો.
- 3
બધા લીંબુ આ રીતે ભરી લો.હવે તેને એક કાચ ની બરણી માં ભરી પંદર થી વીસ દી વસ સુધી અથાવા દો.વચ્ચે ત્રણ,ચાર દિવસે લીંબુ ને ઉછળતા રહો,જેથી તેમાં બરાબર મસાલો ભળી જાય.ત્યારબાદ લીંબુ નો કલર ફરી જશે.અને એ અથાય જશે.પછી ખાવા નાં ઉપિયોગ માં લો.અથવા તેનું ખાટું મીઠું અથાણું બનાવી લો.આ લીંબુ નું અથાણું પણ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.પેટ માં પાચન માટે પણ ખૂબ સારું છે.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લીંબુની સિઝન છે તો લીંબુ સરસ તાજા મળે છે . તો મેં તેમાંથી આથેલા લીંબુ બનાવ્યા. પંજાબી ડીશ સાથે લીંબુ નુ ખાટુ અથાણુ સરસ લાગે . Sonal Modha -
-
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણું ----- આથેલા મરચાં , ગુજરાતી ઓ નું ફેવરેટ.#favourite author @pinal_patel Bina Samir Telivala -
-
-
વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
#WP#MBR9#cookoadindia#cookoadgujarati કોઈ પણ શાક હોય પણ જમવામાં સાથે આથેલા મરચાં હોય તો જમવામાં ટેસ્ટ ઔર વધી જાય છે..શિયાળા માં તો ખાસ મરચાં ,લસણ,ભાજી,લીલી હળદર, ચટણી આ બધું જમવામાં રુચિ વધારે છે . सोनल जयेश सुथार -
-
આથેલા આંબા હળદર (Athela Amba Haldar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiઆથેલા આંબા હળદર Ketki Dave -
લીંબુ નું અથાણું (Limbu Athanu recipe In Gujarati)
#KS5કોઈ પણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય છે.. કેરી ની જેમ બીજા ઘણા બધા અથાણાં આપડે બનાવી શકીયે છીએ..આમળા, લીંબુ, મિક્સ વેજિ. વગેરે ઘણા બધા અથાણાં બને છે આજે મેં લીમું નું અથાણું બનાવ્યું છે જોઈ લો recipe... Daxita Shah -
-
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5My Cookpad Recipeલીંબુ નું અથાણું બનાવવા માટે લીંબુની છાલ જ્યારે લીંબુ ની સિઝન હોય ત્યારે લીંબુ શરબત બનાવી તેની છાલ નો ઉપયોગ કરે લીંબુ નું અથાણું ખટમીઠું અને સ્વાસ્થ્યવર્ધક છે તો આવો લીંબુ નું અથાણું ની રેસીપી ને જોવો. Ashlesha Vora -
આથેલાં લીંબુનું અથાણું (Aathela Limbu Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#આથેલા_લીંબુનું_અથાણું #ઝીરો_ઓઈલ#ઓઈલફ્રી_લીંબુનું_અથાણું #લીંબુ #હળદર #મીઠું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveશિયાળા માં પીળી છાલ વાળા, રસ થી ભરપૂર , સાઈઝ માં મોટા તાજા લીંબુ મળતા હોય છે. એનું અથાણું બહુજ સરસ બને છે. વિટામિન સી થી ભરપૂર, પિત્તનાશક, પાચનકારક , સ્વાસ્થ્યવર્ધક, સ્વાદિષ્ટ અથાણું બનાવીએ. Manisha Sampat -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
લીંબુ નું અથાણું
#શિયાળાશિયાળા માં લીંબુ ખૂબ સારા આવે છે લીંબુ આરોગ્ય માટે ખૂબ સારા હોય છે અને ગુણકારી હોય છે વિટામીનથી ભરપૂર હોય છે તો આજે હું લીંબુનું અથાણું લઈને આવી છું Vaishali Nagadiya -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
આથેલા કાળા મરી
#RB13#Cookpadguj#Cookpadindકાળા મરી પહેલા પ્લાન્ટ માં ઉછરે ત્યારે લીલા હોય છે.તે મરી ને મેં અથાણાં બનાવી આખું વર્ષ દરમિયાન ભોજન માં લઇ શકાય તેમ આથેલા છે. ન્યુટ્રીશન થી ભરપુર , બ્લડ ખાંડ ને નીયંત્રણ માં રાખે છે. Rashmi Adhvaryu -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
આ એક આથેલા મરચા છે જેને તમે રેગ્યુલર પણ કહી શકો આમ દરેકના સાથે આ આથેલા મરચા સરસ લાગે છે. Bhavana Radheshyam sharma -
-
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
#WP#MBR9#Week9 Jigisha Modi -
આથેલા ખાટા લીંબુ (Athela Khata Limbu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ _૫લીંબુ નું અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ અથાણામાં મેં ખાંડની જગ્યા એ ગોળના પાઉડર નો ઉપયોગ કર્યો છે આ અથાણું ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણાં તમે થેપલા પૂરી સાથે ખાઈ શકો છો Rita Gajjar -
-
-
લીંબુ નું ખાટું મીઠુ અથાણું
#અથાણાંથેપલા અને ખારી ભાત જોડે મેચ ખાતું અથાણું એટલે લીંબુ નું ખાટું મીઠુ અથાણું. બનાવવા માં સરળ અને ખાવા માં ટેસ્ટી. Khyati Dhaval Chauhan -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722348
ટિપ્પણીઓ (3)