સોજી રવા નો નવો નાસ્તો (બર્ગર)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં રવો ચાળી લો અને તેમાં દહીં મિક્સ કરી લો અને તેમાં ખાવાનો સોડા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી ૧૦ થી ૧૨ મીનીટ સુધી ઢાંકીને રહેવા દો
બટાકા બોઈલ કરી લો - 2
એક કડાઈમાં રાઈ નાખો અને ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખી એમાં લીલા મરચા ઝીણા સમારેલા ગાજર ડુંગળી નાખી ધીમી ગતિએ શેકાવા દો પછી એમાં બોઈલ કરેલા બટાકા નાખી મિક્સ કરી લો અને પછી એમાં મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું પાઉડર ઝીણા સમારેલા ધાણા નાખી મિક્સ કરી લો
- 3
એક નોનસ્ટિક પેનમાં બટર લગાવી ગેસને મીડીયમ આંચ પર રાખી દો પેન ગરમ થાય એટલે એમાં તૈયાર કરવામાં આવેલ રવા નુ ખીરૂં પાથરી દો અને એમાં બટાકા નો મસાલો પાથરવો અને પછી એના પર રવાનુ ખીરૂં પાથરી દો બન્ને બાજુ બટર લગાવી શેકી લો અને
- 4
એક પ્લેટમાં કાઢી લો અને તેને ચીઝ અને કેચઅપ પાથરી ગાર્નિશ કરી શિગદાણા ચટણી સાથે કે ધનિયા કે કોપરા ની ચટણી સાથે સર્વ કરી શકો
- 5
- 6
- 7
મેં શિગદાણા ની ચટણી સાથે સર્વ કર્યો છે
- 8
શિગદાણા ચટણી માં 1/2વાટકી શિગદાણા 1/2 કપ પાણી મીઠું સ્વાદ અનુસાર લીંબુ નો રસ ૫ ટીપા ધાણા પેસ્ટ 1 ચમચીલીલા મરચાં ૩ નં ગ મિક્સર માં ક્રશ કરી ચટણી બનાવી
- 9
રવાનો નવો નાસ્તો બહું જ ટેસ્ટી બન્યો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ માયો સેઝવાન બર્ગર 🍔
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ફાસ્ટ ફૂડ ના શોખીનોમાં બર્ગર હંમેશા મોસ્ટ ફેવરીટ હોય છે. નાના બાળકોથી લઇને મોટેરાઓને પણ બર્ગર ખૂબ જ ભાવે છે. આમ તો આપણે બર્ગર બહાર ખાતા જ હોઈએ છીએ પણ ઘરે બનાવવા નો ફાયદો એ છે કે ઘરે બનાવેલી વસ્તુઓ ચોખ્ખી અને ફ્રેશ હોય છે તેથી બહારના ટેસ્ટ જેવું જ બર્ગર ઘરે પણ બનાવી ને ફાસ્ટ ફૂડની મજા માણી શકાય છે. asharamparia -
મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)
Khyati Trivedi#EB#cookpadgujarati#streetfoodબાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડMc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર Khyati Trivedi -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
-
-
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
-
-
ખાટા મગ અને મસાલા પાલક થેપલા
#કઠોળ...મગ ખૂબ જ પૌષ્ટિક છે એ તો સૌ જાણે જ છે.. મગ પચવામાં પણ હલકા છે.. મગ ચલાવે પગ.. એવું માનવામાં આવે છે..મારી કોઈ જ ઈચ્છા નહોતી અહીં પોસ્ટ કરવાની.. પણ આજે સવારે મગ અને પાલકનુ શાક બનાવ્યું ને તે વધી ગયું ,ને રેસિપી બની ગઈ.. હવે બની જ ગયી છે તો પોસ્ટ તો કરવી જ રહી.. Mita Shah -
-
-
ફલાફલ બર્ગર વીથ કુરકુરે સ્પિનચ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodફલાફલ એ લેબેનીઝ ફૂડ છે. આજે મે એને થોડો ટ્વિસ્ટ કરી એક હેલધી યમી નાના મોટા બધા ને ભાવે એવું ફલાફલ બર્ગર બનાવ્યું છે. મને આશા છે તમને બધા ને ગમસે. shah kripa -
-
-
-
-
-
પનીર તવા બર્ગર (Paneer Tawa Burger Recipe In Gujarati)
#PS પનીર બર્ગર તવા મસાલા એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાઉંવડા સ્ટાઈલ સ્ટફીંગ મૂકી સ્પાઈસી ડીશ બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)