બર્ગર (Burger Recipe in Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#MA
હું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ

બર્ગર (Burger Recipe in Gujarati)

#MA
હું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ બર્ગર
  1. બર્ગર બન
  2. ટીક્કી
  3. ડુંગળી
  4. ટામેટા
  5. ચીઝ સ્લાઈસ
  6. ૧ ટી સ્પૂનમેઓનીઝ
  7. ૧ ટી સ્પૂનટામેટા કેચઅપ
  8. બટર શેકવા માટે
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બન લઈ ને વચ્ચે થી કટ કરો અને બટર લગાવી સેકી લો

  2. 2

    બન ઉપર મેયોનિસ લગાવી ઉપર કેચઅપ લગાવો

  3. 3

    ટીક્કી ને તેલ મા તળી દો

  4. 4

    બન ઉપર ટીક્કી મૂકી ઉપર ડુંગળી અને ટામેટા ની સ્લાઈસ કરી ગોઠવો

  5. 5

    તેની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી બન બંધ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes