સિનેમોન રોલ(Cinnamon roll recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

સિનેમોન રોલ(Cinnamon roll recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ નંગ
  1. ૧ કપમેંદાનો લોટ
  2. ૧/૩ કપદહીં
  3. ૨ ટે સ્પૂનખાંડ
  4. ૨ ટે સ્પૂનઘી
  5. ૧/૨ ટી સ્પૂનતજ પાઉડર
  6. ચપટીમીઠું
  7. ૧/૪ ટી સ્પૂનબેંકીંગ સોડા
  8. ૨ ટી સ્પૂનદળેલીખાંડ
  9. ૩/૪ ટી ચમચી બેંકીંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. એક બાઉલમાં લોટ, મીઠું, સોડા, પાઉડર,દળેલીખાંડ નાખી મિક્સ કરી દો.

  2. 2

    પછી દહીં નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે ૧૫ મિનિટ લોટ ને રેસ્ટ આપવો

  4. 4

    હવે કુકર મા મીઠું નાખીને જાળી રાખી ૫ મિનિટ પ્રી હીટ કરો.

  5. 5

    પછી સ્ટફીંગ માટે, ખાંડ, ઘી, તજ પાઉડર નાખી મિક્સ કરી દો.

  6. 6

    પછી લોટ નો ચોરસ રોટલો વની તેમા સ્ટફીંગ ભરી બુક એન્ડ ફોલ્ડ મેથડ થી રોલ કરીશુ.

  7. 7

    પછી ૫ ભાગ પાડી, છરી થી કટ કરી એક ભાગ લઈ તેના બે કટ કરી છેડે થી વાળી લો. તેવી જ રીતે બધા ને કટ કરી દો. પછી નાના વાટકા મા નાખી એક મોલ્ડ મા અથવા ડીશ મા ગોઠવી કુકરમાં ૨૦ મિનિટ સુધી બેક કરો.

  8. 8

    રેડી છે સિનેમોન રોલ... ઉપર બટર અથવા ઘી લગાડી ગરમાગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes