ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 1/2 કપબાસમતી ચોખા
  3. 1 કપખાંડ
  4. ૩-૪ નંગ ઈલાયચી
  5. 5-6 નંગમાટે બદામ
  6. ઘી મોણ માટે
  7. બે-ત્રણ તાંતણા કેસર ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને કુકરમાં ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં ચોખામાં ઘી નું મોણ આપી ને ઉમેરો અને ખાંડ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ દુધ ઊકળે એટલે ગેસ બંધ કરી કરીને ધીમાં ગેસે ત્રણ વિશલ થવા દો..

  3. 3

    ત્યારબાદ બદામની કતરણ અને કેસર નાખીને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes