પાલક પનીર રોલ વીથ અવધિ ગ્રેવી (Palak Paneer Roll With Avadhi Gravy Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનીટ
3 વ્યક્તિ
  1. ઉપરના પડ માટે***
  2. ઝૂડી પાલક બ્લાન્ચ કરેલ
  3. ચપટીમીઠું
  4. સ્ટફિંગ માટે ***
  5. ૧૦૦ ગ્રામ પનીર
  6. ૧ ચમચીરવો
  7. ૧ ચમચીમાવો
  8. ૧/૨ ટી.સ્પૂનમરી પાઉડર
  9. ૧ ટી.સ્પૂનમીઠું
  10. સ્ટફિંગ માટે ***
  11. ૪-૫ નંગકાજુ
  12. ૪ નંગ બદામ
  13. ૫-૬ નંગ પીસ્તા
  14. ૪ નંગ ખજૂર
  15. ૧/૨ટી. સ્પૂન મીઠું
  16. ૧/૨ ટી.સ્પૂનમરી પાઉડર
  17. ૧ ચમચીદૂધ
  18. અવધિ ગ્રેવી માટે ***
  19. ૩ ચમચીતેલ
  20. ૧ ચમચીબટર
  21. કળી લસણ
  22. ડુંગળી
  23. ટામેટા
  24. જરૂર મુજબ મીઠું
  25. તજપત્તા
  26. ઇલાયચી
  27. ૧/૨ ચમચીજીરું
  28. ટી. સ્પૂન હળદર
  29. ૨ ચમચીલાલ મરચું
  30. ૧ ચમચીપંજાબી મસાલો
  31. ૨ ચમચીમાવો
  32. ૩ ચમચીકાજુ,બદામ ની પેસ્ટ
  33. ૧ કપપાણી
  34. ૨ ચમચીમાવો ખમણી ને
  35. ટી. સ્પૂન કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બ્લાન્ચ પાલક ને નેપકીન મા છૂટી પાથરી દો.સ્ટફિંગ ૧ માટે ઘટકો મિક્સરમાં પીસી લો.બહાર કાઢી હાથથી થોડા મસળી લો.કણક તૈયાર કરી લો.

  2. 2

    ૨ સ્ટફિંગ ના ઘટકો મા બધા પીસી બહાર કાઢી દૂધ ઉમેરી કણક તૈયાર કરો.

  3. 3

    હવે પાલક ના પાન ને નીચે બતાવ્યા પ્રમાણે પાથરી મીઠું છાટી દો.તેના પર પનીર વાળુ સ્ટફિંગ પાથરો.તેના પર ડ્રાય ફ્રૂટ્સ વાળુ સ્ટફિંગ પાથરો.

  4. 4

    હવે પાલક નો સરખી રીતે રોલ વાળી બેગ મા પેક કરો.પાણી ગરમ મૂકી તેમાં આ બેગ ને ૧૦ મિનિટ ઉકાળી બહાર કાઢી લો.

  5. 5

    હવે પાલક રોલ ને કટ કરી લો.

  6. 6

    અવધિ ગ્રેવી બનાવવા માટે કડાઈમાં બટર,તેલ ગરમ કરી તજપત્તા, ઇલાયચી જીરું ઉમેરો.લસણ,ડુંગળી ફાસ્ટ ગેસ પર સાતળો. હવે ટામેટા ઉમેરી મસાલા કરી પાણી ઉમેરો.૬થી૬ મિનિટ પછી કાજુ, બદામ ની પેસ્ટ ઉમેરો.

  7. 7

    બધુ સરસ ઉકળે એટલે ગેસ બંધ કરી ઠરવા દો.પછી મિક્સી મા પીસી ગાળી લો.હવે ઉકળવા મૂકી માવો ઉમેરો. સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.કસૂરી મેથી ઉમેરો.

  8. 8

    હવે સર્વિંગ બાઉલમાં અવધિ ગ્રેવી મૂકી ઉપરથી પાલક,પનીર રોલ મૂકો.

  9. 9

    તૈયાર છે પાલક,પનીર રોલ વીથ અવધિ ગ્રેવી...

  10. 10

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes