રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા 8 કલાક સુધી પલાળી રાખો. પછી સારી રીતે ધોઈને કૂકર માં 3 સીટી લઈ બાફીને નીતારી ઠંડા કરી લ્યો. હવે બાફેલા બટાકા ના નાના ટુકડા કરી લ્યો, કાંદા, ટામેટા, બધું સમારી લ્યો. હવે એક બાઉલમાં વટાણા લઈ એમાં ચટણી, મસાલા નાખી સરસ મિક્સ કરી લો.
- 2
હવે સમારેલી ડુંગળી, ટામેટા, બધું વટાણા માં ઉમેરી, લીંબુ નો રસ ઉમેરી સરસ મિક્સ કરી સર્વ કરો. પસંદ હોય તો ઉપર સેવ ભભરાવી લેવી ખૂબજ ટેસ્ટી લાગે છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilમગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Ankita Tank Parmar -
-
-
-
વેજ રોલ ટીકી ચાટ (Veg Roll Tikki Chaat Recipe in Gujarati)
શિયાળામાં તાજા શાકભાજી મળે તેથી શાકભાજીનો ઉપયોગ કરી ઘઉંના લોટના રોલવાળી બાળકોને હેલ્ધી રેસિપી આપી શકાય.#GA4#Week21#Roll Rajni Sanghavi -
-
-
-
-
-
કટોરી ચાટ
# મધર આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું રેસિપી જોઈને મને એમ લાગતું કે બનાવવા બહુ મુશ્કેલ છે પર મમ્મી એ મને એટલા ઇઝી રીતના આ રેસિપી શીખડાવી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી Jalpa Soni -
-
-
-
-
-
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
-
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
સફેદ પુલાવ
આ પુલાવ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે#cookpadindia#cookpadgujrati#RB16 Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16733450
ટિપ્પણીઓ (3)