રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધી વસ્તુ રેડી કરી લેવી તલ ને ગોળ નો માપ કરી લેવો મીઠા સોડા ઘી ને 1 વાટકી ઘી લગાવી રેડી રાખવી ને પ્લેટફોર્મ પર વણવાની હોવાથી ત્યાં પણ ઘી લગાવી રેડી રાખવું.
ને તલ સેકી લેવા ને સેકાઇ જાય એટલે પ્લેટ માં કાઢી તેમાં ગોળ એડ કરવો. - 2
હવે તેમાં પાણી એડ કરી ચાસણી કરવી ને 1 વાટકી માં પાણી રેડી રાખી તેમાં ટપકું નાખી ચેક કરવું ટપકું દાત માં ચોંટે નહી એટલે આપની ચાસણી રેડી.
- 3
હવે ચાસણી રેડી થવા આવે એટલે તેમાં સોડા ને ઘી એડ કરવા.
- 4
હવે તલ એડ કરી ગેસ બંધ કરી મિક્સ કરવું.
- 5
હવે મિશ્રણ ને પ્લેટૉર્મ ઊપર ઢાળી તેમાં ઘી લગાવેલી વાટકી થી પ્રેસ કરી પાથરી પછી વેલણ થી વણવી.
- 6
હવે ઠરે એટલે તેમના પીસ કરી લેવા.
- 7
તો આ રીતે રેડી છે આપની મકરસંક્રાતિ સ્પેશિયલ તલ ની ચીક્કી
Similar Recipes
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય......પો છે...ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે. Manisha Sampat -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે.. Sangita Vyas -
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઉતરાયણસ્પેશિયલ#તલનીચિક્કી#cookpad #Cookpad_India#cookpad_Gujarati #Cook_snap_challengeઉતરાયણ ની ખુબ ખુબ શુભેચ્છા. તલ ગોળ ની ચિક્કી , આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ. જેના વિના ઉતરાયણ અધૂરી એવી તલ ચિક્કી નો આનંદ માણો. Dipti Paleja -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
-
-
-
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણના પર્વ માં ચિક્કી બધા ખૂબ હોંશે હોંશે ખાય છેઆજે તલની ચિક્કીની પરફેક્ટ રેસીપી જોઈશું Jyotika Joshi -
-
તલ ની ગોળ ચીક્કી (Til Jaggery Chikki Recipe In Gujarati)
મકર સંક્રાંતિ નિમિત્તે બનાવવામાં આવે છે .ગોળ અને ઘી ને લીધે બહુ જ healthy પણ છે.. Sangita Vyas -
-
-
-
-
-
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#તલની ચીકી....મે પહેલી વાર જ બનાવી ને ખુબ જ સરસ બની.મારા મમ્મી જ બનાવતી પણ.મીસ યુ મમ્મી SNeha Barot -
-
-
-
-
-
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740772
ટિપ્પણીઓ (8)