વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પાણી ભરેલા બાઉલ મા રીંગણાં ને સમારી લેવા....અને વાલોળ પણ લાંબી સમારી લેવી...ત્યાર બાદ એક લોયા મા તેલ મૂકી ગરમ થાય એટલે બધા મસાલા નાખી વઘાર કરવો...
- 2
ત્યાર બાદ તેમાં રીંગણાં અને વાલોળ નાખવા...ત્યાર બાદ બાકીના વધારાના મસાલા નાખી ને થોડું પાણી નાખી ઢાંકી દેવું...
- 3
થોડી વારે હલાવતા રહેવું...અને ૧૫ થી ૨૦ મિનિટ પછી શાક થઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરી શકાય...
Similar Recipes
-
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
-
-
-
-
લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
#WLDઆ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ... Jo Lly -
-
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala Jo Lly -
વાલોળ નું શાક (Valor Shak Recipe In Gujarati)
#30mins ફટાફટ બની જાતુ વાલોળ નુ શાક આજ મેં બનાવીયુ Harsha Gohil -
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR8#WEEK8 Vaishali Vora -
-
-
-
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
-
-
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16743691
ટિપ્પણીઓ (2)