હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં ઘી ગરમ કરો. તેમાં જીરું નાખો થવા દો. પછી કેપ્સિકમ અને ઓનિયન 2 મિનિટ થવા દો.
- 2
તેમાં ક્રશ કરેલું લસણ નાખો થવા દો. તેમાં પાલક પયુરી તેમાં મસાલો નાખો બધું મિક્સ કરી દો. તેમાં બોઈલ મિક્સ વેજ નાખો બધા ને પ્રોપર થવા દો.
- 3
તેમાં બોઈલ રાઈસ નાખો બધું મિક્સ કરો. રેડી છે બિરયાની તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
-
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
#WK2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
-
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747198
ટિપ્પણીઓ (7)