ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
#JWC2
#cookpadindia
#cookpadgujarati
સાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે .
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2
#cookpadindia
#cookpadgujarati
સાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેવા. હવે મિક્સિંગ બાઉલ માં મમરા લઇ તેમાં બધા ઘટકો ઉમેરી મિક્સ કરવા.ઉપર થી ચાટ મસાલો,મરચું,મીઠું અને કોથમીર ઉમેરી દેવા.
- 2
હવે લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ને સૂકી ભેળ સર્વ કરવી.તો તૈયાર છે સૂકી ભેળ.
- 3
Similar Recipes
-
-
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય Sonal Karia -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે. Bhavini Kotak -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
ચટપટી સૂકી ભેળ(,Chatpati Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ચાટ એક એવી વસ્તુ છે. જે નાના મોટા સૌ કોઈ ની ફેવરીટ હોય છે.આ ભેળ પિકનિક કે સાંજ નાં ભૂખ લાગી હોય તો બનાવી શકો છો. ખાખરા મિક્સ કર્યા હોવાથી વેઈટ લોસ્ટ માં પણ બનાવી શકાય છે. શીંગ દાણા નાખવાથી હેલ્ધી બની જાય છે. Bina Mithani -
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26 સૂકી ભેળ તો હું સાંજે જ્યારે થોડી ભૂખ લાગી હોય ત્યારે અવારનવાર બનતી હોય છે આ સૂકી ભેળ માં હું મીઠી, ખાટી ચટણી નથી નથી નાખતી એટલે સૂકી ભેળ કહું છું Krishna Kholiya -
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
-
-
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#PS#cookpadinida#cookpadgujaratiમમરા ચટપટી અથવા સૂકી ભેળ એ એક ખુબજ સરળ અને લોકો ની માં પસંદ ડીશ છે. સાંજ ની નાની નાની ભૂખ માટે આ એક પરફેક્ટ ડીશ છે. ખુબજ ઓછી સામગ્રી થી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણાદાળ ભેળ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી આવતા નથી તો ભેળ ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે.👍 @Darshcook_29046696Darshna Pandya -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752411
ટિપ્પણીઓ (10)