રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનિટ
૩ વ્યક્તિ
  1. વાટકો મેથીની ભાજી ચોપ કરેલ
  2. વાટકા ઘઉંનો લોટ
  3. ૧/૨ ચમચીલસણ ની ચટણી
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૩/૪ ચમચી હળદર
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ચમચા તેલ
  8. જરૂર મુજબ પાણી
  9. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પરાત મા બધા મસાલા, મેથી લોટ લો.

  2. 2

    તેમાં તેલ,ચટણી મિક્સ કરી પાણી થી કઠણ લોટ બાધો.

  3. 3

    હવે તેના લૂઆ કરી ભાખરી વણી તવી પર મિડીયમ આચ પર શેકો.બંને સાઈડ તેલ લગાવી ડટ્ટા થી શેકો.

  4. 4

    સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો.તૈયાર છે મસ્ત મસાલા ભાખરી સર્વ કરો.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes