સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)

આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય.
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં મસ્કો મિલ્કમેડ કોર્નફ્લોર વેનિલા એસેન્સ અને લેમન જેસ્ટ ઉમેરી બરોબર ક્રશ કરી એક સ્મુધ પેસ્ટ બનાવો
- 2
બિસ્કીટ નો ભૂકો કરી તેને મેલ્ટેડ બટરમાં બરોબર મિક્સ કરી કોઈપણ કેક ટીનમાં નીચે બેઝ તરીકે મૂકી બરોબર પ્રેસ કરી લ્યો
- 3
હવે આ બિસ્કીટના મિશ્રણ ઉપર મસ્કા નું બનાવેલું મિશ્રણ બરોબર પાથરી દો. ત્યારબાદ 160 ડીગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 25 થી 30 મિનિટ માટે કેક ને બેક કરી લો.
- 4
કેકને બેક કર્યા પછી રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારબાદ ચિલ્ડ કરી કટ કરી તેના પર સ્ટ્રોબેરી ક્રશ અને ફ્રેશ સ્ટ્રોબેરી થી ગાર્નીશ કરી સાથે વ્હિપ ક્રીમ હોય તો ક્રીમ અને મિન્ટ લીવ થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કેક(Cheese Cake Recipe in Gujarati)
#GA4#week10#cheeseકેક તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે ચીઝ કેક બનાવી છે. ચીઝ કેક પણ આપણે બનાવતા જ હોય છે પણ તેમાં આપણે જે ચીઝ ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે જે બજારમાં રેડીમેટ મળતો હોય છે.આજે આ ક્રીમ ઘરે બનાવયું છે અને બીજી એક ખાસ વાત એ છે કે ચીઝ કેક માં જીલેટીન નો ઉપયોગ કરતા હોય છે આજે મે જીલેટિન ફ્રી ચીઝ કેક બનાવી છે. Namrata sumit -
ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
ન્યૂયોર્ક સ્ટાઇલ ચીઝ કેક બેક કરેલી ચીઝ કેક નો પ્રકાર છે. મેં અહીંયા એગલેસ બેકડ ચીઝ કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીઝ કેક કોઈપણ ફ્રુટ કોમ્પૉટ સાથે ખુબ જ સરસ લાગે છે. મેં અહીંયા એને શેતૂરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પૉટ સાથે પીરસી છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડીઝર્ટ ની રેસીપી છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ચીઝ (Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ નું નામ પડતાં જ ડેઝર્ટ ની ઈમેજ મનમાં આવી ચડે છે. તો એ ઈમેજ ને હકીકત માં બદલવા માટે ઘરે જ ફટાફટ બની જાય એવી ક્રીમ ચીઝ ની રેસિપી શેર કરું છું. Harita Mendha -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadindia#Cookpadgujratiકેક તો નાના મોટા બધા ને બહુ જ ભાવે. ચોકલેટ કેક તો બધા બનાવતા જ હોય મે આજે અહી સ્ટ્રોબેરી કેક બનાવી છે.થોડી ખાટી મીઠી આ કેક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.અને સ્ટ્રોબેરી છે તો નાના બાળકો ને આ કેક ખૂબ જ ભાવે.મે આ કેક માં મિલ્ક અથવા તો મિલ્ક ની કોઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો નથી.માટે આ સ્ટ્રોબેરી કેક વેગન છે.એગ લેસ)(vegan) Bansi Chotaliya Chavda -
-
સ્ટ્રોબેરી શોર્ટકેક (Strawberry Short Cake Recipe In Gujarati)
#CCC#cake#cookpadgujarati ક્રિસમસ ના તહેવારને સેલિબ્રેટ કરવા માટે આપણે નવી નવી જાતની કેક, પેસ્ટ્રી, કપકેક, કુકીઝ અને બીજું આવું ઘણું બધું બનાવતા હોઈએ છીએ. મેં આજે ક્રિસમસ વખતે ખુબ જ સરસ આવતી સ્ટ્રોબેરી માંથી તેની શોર્ટકેક બનાવી છે. આ કેક ખૂબ જ ઓછા સમયમાં ઈઝીલી બની જાય છે. તો તમે પણ આ કેક જરૂરથી બનાવજો. Asmita Rupani -
-
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe in Gujarati)
#એનિવર્સરી#ડેઝર્ટસ/સ્વીટ્સ. Dipika Bhalla -
સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
#XS#MBR3સ્વિસ રોલ એ એક કેક નો પ્રકાર છે.કેકના બેટર ને ડીશ માં પાતળુ પાથરી અને કેક બનાવવામાં આવે છે અને તે બનેલી કેકની વચ્ચે ક્રીમ લગાવીને તેના રોલ બનાવી સર્વ કરવામાં આવે છે. Hetal Vithlani -
સ્ટ્રોબેરી મૂઝ (STRAWBERRY MOUSSE)
#માઇઇબુક#પોસ્ટ1ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. khushboo doshi -
સ્ટ્રોબેરી કપ કેક(Strawberry cupcake recipe in Gujarati)
#GA4#week15#ccc#strawberry 🍓...સ્ટ્રોબેરી એક એવું ફ્રૂટ જે બધા ને ભાવતું હોય અને કેક પણ એવી વાનગી છે જે નાના મોટા સૌ કોઈ ને પસંદ હોય તો મે આજે સ્ટ્રોબેરી કેક અને ચીઝ ની કપ કેક બનાવી છે. Payal Patel -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
ઓરીયો બ્લુબેરી ચીઝકેક (Oreo Blueberry Cheese Cake Recipe In Gujarati)
#GA4#Week4#Baked#Post1ચીઝ કેક એ ન્યૂયોર્ક ની ખૂબજ ફેમસ સ્વીટ ડિશ છે. જે બેક અને નોબેક એમ બંને રીતે બનાવી શકાય છે. આજે મેં બેક્ડ બ્લુબેરી ચીઝકેક બનાવી છે. બ્લુબેરી ના ટેંગી ટેસ્ટ ના કારણે આ ચીઝકેક નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. payal Prajapati patel -
-
ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે જે ૧૦ મીનીટ ની અંદર તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉનાળાના સમયમાં ખાવાની મજા આવે એવું આ એક રિફ્રેશિંગ અને લાઈટ ડિઝર્ટ છે. જમ્યા પછી ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આ ડિઝર્ટ ફટાફટ બની જાય એવું છે. આ સ્વીટ ડિશ મસ્કા દહીં અને સ્ટ્રોબેરી માંથી બનાવવામાં આવે છે. જો ફ્રેશ સ્ટ્રોબેરી ના હોય તો ફ્રોઝન સ્ટ્રોબેરી અથવા સ્ટ્રોબેરી જામ પણ વાપરી શકાય. મેં મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કર્યો છે જે એકદમ ઓપ્શનલ છે પરંતુ મિલ્ક પાઉડર ના લીધે એનો સ્વાદ અને ટેક્ષચર સરસ આવે છે. આ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ ડિઝર્ટ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, તમને ચોક્કસ પણે ગમશે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ખાવાની ઈચ્છા હોય ત્યારે સ્ટ્રોબેરી યાદ આવે ,તો આપણે સ્ટ્રોબેરી ની જગ્યાએ સ્ટ્રોબેરી ક્રસ માંથી thick shake બનાવીએ. ચાલો Hetal Chauhan -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
ચીઝ સ્ટ્રોબેરી ટાર્ટસ
ટાર્ટસ એ એક એકસોટીક ડેસર્ટ છે જે જુદા જુદા ફિલ્લિંગ સાથે પીરસાય છે. જે મીઠાં તથા નમકીન બંને હોય શકે. અત્યારે જ્યારે સ્ટ્રોબેરી ભરપૂર મળી રહી છે ત્યારે એની સાથે ચીઝ ને ભેળવી ને એક રસદાર ફિલિંગ વાળા ટાર્ટસ બનાવ્યા છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (10)