ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપ ઝીણી સમારેલી કોબી
  2. ૧/૪ કપ ગાજર ના ચીરિયા
  3. ૧ ટેબલ સ્પૂનકેપ્સિકમ ના પાતળા ચીરિયા
  4. ૧/૪ કપ લીલી ડુંગળી
  5. ૧ ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  6. ૧/૨ ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ
  7. જરાક વીનેગર
  8. ફ્રાય નૂડલ્સ માટે: ૧/૨ કપ બાફેલા નૂડલ્સ +
  9. ૧ ટીસ્પૂનકોર્ન સ્ટાર્ચ +
  10. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા તેલ ગરમ કરવા મૂકો....નૂડલ્સ મા કોર્ન ફ્લોર નાંખી મીક્ષ કરો..... તેલ ગરમ થયે એમા નૂડલ્સ નાંખી તળી લો.....

  2. 2

    ૧ મીક્ષીંગ બાઉલ મા બધા શાક લઇ એને મીક્ષ કરો.... હવે એમા સેઝવાન સૉસ, ચીલી સૉસ & વીનેગર નાંખી હલાવો...... મીક્ષ કરો...હવે નૂડલ્સ સેવ ભાંગી મીક્ષ કરો

  3. 3

    સર્વિંગ બાઉલ મા કાઢો... ઉપર કોથમીર ભભરાવો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (22)

Similar Recipes