રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ તૈયાર કરી લો.ઈડલી ને પણ તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ને સાંતળી લો.ત્યાર બાદ તેમાં ગાજર અને કેપ્સિકમ ને સાંતળો.પછી તેમાં કોબી અને ડુંગળી નાખો અને બધું બરાબર સાંતળી લો
- 3
ત્યાર બાદ તેમાં સેઝવાન સોસ,સોયા સોસ,રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,ટોમેટો કેચઅપ અને લીંબુ નો રસ ઉમેરો.બધું બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં બનાવેલી ઈડલી ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો.આ બધી પ્રોસેસ ફાસ્ટ ગેસ પર જ કરવાની છે.
- 4
ત્યાર બાદ તેમાં સમારેલી લીલી ડુંગળી નાખો અને મિક્સ કરી ને તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી અને શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે એવી સેઝવાન મીની ઈડલી ફ્રાય.
Similar Recipes
-
-
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
-
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookpad વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
-
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16761563
ટિપ્પણીઓ