પાસ્તા (Pasta Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#republic Day special
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

શેર કરો

ઘટકો

25 મિનિટ
બે લોકો માટે
  1. 300 ગ્રામસુજી પાસ્તા
  2. ૩ ગ્લાસપાણી
  3. 1/2 ચમચી મીઠું
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીબટર
  6. 1 ચમચીતેલ
  7. 3 ચમચીસોયા સોસ
  8. 2 ચમચીરેડ ચીલી સોસ
  9. ચપટીમીઠું
  10. 2 ચમચીચીઝ સોસ
  11. 1 ચમચીપાણી
  12. ગાર્નીશિંગ માટે
  13. ફ્રાય કરેલી કેપ્સીકમ રીંગ
  14. લાંબુ કટ કરેલું ગાજર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ મૂકી તેમાં પાસ્તા મીઠું તેલ નાખી બરાબર મિક્સ કરી મીડીયમ ગેસ ઉપર પાસ્તા ને બોઈલ કરવા મૂકી દો અને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ કાણાવાળી ચારણીમાં પાણી નિતારી લો અને ઉપરથી એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દો

  2. 2

    ત્યારબાદ કડાઈમાં બટર તેલ ગરમ મૂકી તેમાં કેપ્સિકમ ની રીંગ અને ગાજરની સ્લાઈસને ફ્રાય કરી પ્લેટમાં કાઢી લો

  3. 3

    ત્યારબાદ એજ કડાઈમાં સોયા સોસ રેડ ચીલી સોસ અને 1 ચમચીપાણી નાખી મિક્સ કરી એક મિનિટ માટે સાંતળી લો પછી તેમાં ચીઝ સોસ નાખી પાછું એક મિનિટ માટે હલાવી લો

  4. 4

    પછી તેમાં ચપટી મીઠું અને બોઈલ કરેલા પાસ્તા નાખી ધીમા ગેસ ઉપર હલકા હાથે પાસ્તા ને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો

  5. 5

    તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ પાસ્તા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કેપ્સીકમ ની રીંગ અને લાંબુ કટ કરેલું ગાજર મૂકી ગાર્નીશિંગ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes