ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ કપબાફેલા ચણા
  2. ૧ નંગ બાફેલા બટાકા
  3. ૧ નંગ ટામેટું
  4. ૨ નંગ ડુંગળી
  5. ૫-૭ કળી લસણ
  6. ૧ ચમચીછોલે મસાલા
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીલાલ મરચું
  9. ૧ નંગ આદુનો ટુકડો
  10. ૩-૪ કળી લીલું લસણ
  11. ૨ નંગ લીલા મરચા
  12. ૧/૨કોથમીર સમારેલી
  13. ૬-૭ ચમચી તેલ
  14. ૧ ચમચીમાખણ (optional)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    છોલે ચણા અને બટાકા ને બાફી લો. લીલા મસાલા ની પેસ્ટ બનાવી લો અને એક પેન માં તેલ ગરમ કરી તેમાં પેસ્ટ નો વઘાર કરી લો

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠું હળદર અને મરચું પાઉડર ઉમેરો

  3. 3

    તેમાં છોલે મસાલો કોથમીર ઉમેરો અને બરાબર સાંતળી તેમાં છોલે ચણા અને બટાકા ને ઉમેરો

  4. 4

    બરાબર મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર ઉકાળી લો ઉપરથી માખણ ઉમેરી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes