હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)

Seema Vadgama
Seema Vadgama @vadgama22
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મેળવેલ મલાઇ
  2. 1/2 કપદહીં
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મલાઇ માં દહીં ઉમેરીને ઓવરનાઈટ રાખો. સવારે ચમચીની મદદથી પાંચ મીનીટ સતત હલાવતા રહો. પછી તેમાં ઠંડુ પાણી ઉમેરો જેથી માખણ ઉપર આવી જાય.

  2. 2

    એક પેનમાં માખણ લઇને ગરમ કરવા મૂકો પછી તેમાં ચમચો ફેરવતા રહો. પાણી બળી જાય ને ઘી છૂટું પડે ત્યા સુધી રાખો અને પછી ગેસ બંધ કરી દો અને ઠરે પછી ગાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Seema Vadgama
Seema Vadgama @vadgama22
પર

ટિપ્પણીઓ

Similar Recipes