મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

5મિનિટ
2વ્યક્તિ
  1. 1 નંગકાકડી
  2. 1 નંગગાજર
  3. 1 નંગટામેટું
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. જરૂર હોય તો મીઠું

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાકડી ટામેટું અને ગાજરને ધોઈ લેવા

  2. 2

    ત્રણે માંથી ગોળ ગોળ પીસ કાપી લેવા અને ઉપર લીંબુનો રસ છાંટી દેવો

  3. 3

    ઉપરથી ચાટ મસાલો અને મીઠું નાખી સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes