ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુલાવર અને બટાકાને સમારીને ધોઈ લો ટામેટાને પણ સમારી લો
- 2
કઢાઈમાં તેલ ગરમ કરીને રાઈ જીરુ અને હિંગ મીઠા લીમડાના પાન અને લીલું મરચું ઉમેરો પછી તેમાં સમારેલું ફુલાવર અને બટાકા અનિલ લાલ મરચું હળદર ધાણાજીરું અને મીઠું નાખીને મિક્સ કરી લો
- 3
પછી ઢાંકણ પર પાણી મૂકીને ફુલાવર અને બટેકાને ચડવા દો શાક ચડી જાય પછી તેમાં સમારેલું ટામેટું અને સબ્જી મસાલો નાખીને થોડીવાર કુક કરીને ગેસ બંધ કરી લો
- 4
તૈયાર છે ફુલાવર બટાકા નું શાક કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ શાક મારા ઘરમાં બધાને ભાવે છે અને સરસ્યું તેલમાં બનાવી તો આ શાકનો ટેસ્ટ વધી જાય છે આ શાક બનાવવામાં એકદમ સરળ છે તેટલું જ ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં સિમ્પલ રસોઈ બનાવીએ અને બધાકહે છે ટેસ્ટી બની છે ત્યારે તેમને ખવડાવવાનો અને બનાવવાનો આનંદ અનેક ગણો વધી જાય છે મને રસોઈ નો ઘણો શોખ છે Amita Soni -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
પાલક બટેટાનું શાક સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી રીતે બનાવશું. Pinky bhuptani -
-
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
-
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
-
તુવેરના દાણા અને બટાકા નું શાક (Tuver Dana Bataka Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16788195
ટિપ્પણીઓ