વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)

#LSR
લગ્ન પ્રસંગ હોય અને બટાકાનું શાક ના હોય એવું તો ઓછું બને અને લગ્ન પ્રસંગનું બટાકાનું શાક બધાનું ફેવરિટ હોય છે તો મેં આજે તેવું જ શાક બનાવ્યું છે
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#LSR
લગ્ન પ્રસંગ હોય અને બટાકાનું શાક ના હોય એવું તો ઓછું બને અને લગ્ન પ્રસંગનું બટાકાનું શાક બધાનું ફેવરિટ હોય છે તો મેં આજે તેવું જ શાક બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છોલી અને મોટા પીસ કરી લો ટામેટાના પીસ કરી લો.
- 2
એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું હિંગ નાખીને વઘાર કરો તેમાં એક તમાલપત્ર અને સૂકું મરચું મુકો હવે તેમાં લસણ ઉમેરો હવે તેમાં ટામેટું ઉમેરી દો અને સાતડો
- 3
તૈયાર છે આપણું વરા જેવું બટાકા નું શાક ઉપરથી કોથમીર નાખીને ગાર્નિશ કરો
- 4
ટામેટું જરાક સંતળાઈ જાય એટલે તેમાં બધા સૂકા મસાલા કરો અને મીઠું મિક્સ કરો. હવે તેમાં થોડીવાર સાથળો તેલ છૂટું પડે એટલે તેમાં બટાકા ઉમેરી દો અને થોડીવાર સાતડો હવે જરૂર મુજબ પાણી નાખો અને બે સીટી વગાડો
Similar Recipes
-
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
બટાકા નું છાલ વાળુ શાક (Potato Sabji Recipe In Gujarati)
લગ્ન હોય કે મરણ પ્રસંગ હોય પરંતુ આપણા ગુજરાતીઓના પ્રસંગના મેનુમાં વરા નું બટાકાની છાલ વાળું શાક ના હોય એવું બને જ નહીંમેં ઘણા એવા લોકો જોયા છે જેમને બટાકાનું લગ્ન પ્રસંગે બનતુ શાક ખૂબ જ ભાવે આજે હું તમારા માટે એવાજ શાકની રેસિપી લાવી છુંબરાબર એ વો જ ટેસ્ટ અને કલર પણ એવો જ આવશે તેની સો ટકા ગેરંટી જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#CFલગ્ન પ્રસંગ માં જમણવાર ma બટાકા નું ખાટું મીઠું શાક અવશ્ય બનતુંજ હોયછે. એવોજ સ્વાદ ઘરે પણ બનાવી શકાય.ઘણી વાર ધાર્મિક પ્રસંગો હોય તો ડુંગળી લસણ કે ટામેટાં નો ઉપયોગ કર્યા વિના પણ આ શાક બનાવવામાં આવે છે.. Daxita Shah -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#cookpad Gujarati#cookpad India#વરા ની દાળલગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ Vyas Ekta -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીલગ્ન માં પંજાબી મેનુ હોય તો દાલ મખની અવશ્ય બને જ..સાથે હોય જીરા રાઈસ.. Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીકઢીથોડા વખત પહેલા જ અમે લગ્ન માં ગયા હતા ત્યાં કઢી અને વેજ ભાત હતા એમાં મને કઢી બહુ જ ભાવી હતી..મે આજે ઘરે ટ્રાય કરી અને ડિટ્ટો એવી જ બની . Sangita Vyas -
વરા નુ બટાકા રીંગણનુ શાક (Vara Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક લગ્નમાં બનતુ હોય છે. બહુ ટેસ્ટી લાગે છે.#LSR Tejal Vaidya -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7અત્યારે લોકડાઉન ના સમય માં જો આપણી પાસે લીલોતરી શાક ના હોય તો ગૃહિણીઓ માટે આ કાંદા બટાકાનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક બપોરના કે રાતના સમયે લઈ શકાય છે. અહીં આ શાક થોડું ચટપટુ અને મસાલેદાર બનાવ્યું છે ખૂબ ટેસ્ટી બને છે. Chhatbarshweta -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન માં હોય તેવું ગળાશ ને ખટાશ ટેસ્ટ નું Marthak Jolly -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
લગ્ન પ્રસંગ નું ખાટાં બટાકા નું શાક (Potato Sabji Recipe In gujarati)
#મોમ. આ શાક અમારા દેસાઈ લોકો ના લગ્ન પ્રસંગ માં ખાસ બને જ છે. મારી મમ્મી આ શાક ખુબજ સરસ બનાવે છે. મે એક રીતે બનાવ્યું છે ખૂબ જ સરસ રસોઇયા કરતા પણ સારું બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
બટેટાનું રસા વાળું શાક (Bataka Rasa Vadu Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જબટાકા નુ રસાવાળુ શાકમને બટેટાનું શાક બહુ જ ભાવે એટલે મારા ઘરે દરરોજ બટેટાનું શાક તો બનતું જ હોય છે અને આ શાક એકદમ ફટાફટ બની જાય એવું છે તો આજે મેં બટેટાનું રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
રાજસ્થાની દૂધી દાળ નું શાક (Rajasthani Dudhi Dal Shak Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiદૂધી અને દાળના કોમ્બિનેશન થી મેં રાજસ્થાની દૂધી દાળનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તો લાગે છે સાથેસ્વાસ્થ્ય માટે સારું એવું હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)