ગાર્લિક નાન (Garlic Naan Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપદહીં
  3. 1 ટીસ્પૂનખાંડ
  4. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જરુર મુજબ
  8. 1 વાટકીલસણ ના કટકા
  9. કલોંજી જરૂર મુજબ
  10. 1 વાટકીકોથમીર ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક બાઉલ મા ઘઉં નો લોટ,દહીં,ખાંડ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,મીઠું નાખી ને મિક્સ કરી ને થોડુ થોડુ પાણી નાખી ને લોટ બાધી લેવાનો.પછી લોટ ને ઢાકી ને 1 કલાક માટે રાખો.

  2. 2

    પછી બાંધેલા લોટમા તેલ નાખી ને ટુપી લો.તેમા થી લુઆ કરી લો. લુઆ ને ચકલા ઉપર મુકી ને લબગોળ વણી ને ઉપર ની બાજુ લસણની કટકી, કલોંજી,કોથમીર નાખી ને દબાવી ને થોડુક વણી લેેવાનો.

  3. 3

    હવે નાન ની બીજી બાજુ પાણી લગાડી ને તેને ગરમ તવા ઉપર મુકી ને એક બાજુ થઈ જાય એટલે તવો ઉધો કરી ને ચારેબાજુ થી શેકી લેવાનો.આવી રીતે બધી નાન કરી લેવાની.

  4. 4

    તૈયાર છે ગાર્લિક નાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Vasavada
પર

Similar Recipes