હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને સમારી ધોઇ લેવું. હવે પાલક ને ઉકળતા પાણીમાં એક મિનિટ માટે બાફી લેવું. હવે મિકસર જારમા પાલક,લીલા ધાણા, લીલું લસણ, ફુદીના ના પાન અને મરચાં ઉમેરી પેસ્ટ તૈયાર કરવી.
- 2
હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં તૈયાર કરેલી પેસ્ટ, મીઠું,ખાંડ મરી પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા તેલ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ નાંખી લોટ ની મીડીયમ કણક બાંધી દસ મિનિટ ઢાંકી ને રેસ્ટ આપવું.
- 3
હવે લોટ માંથી લુઆ કરી નાન વણી લેવું. હવે નાન ની એકબાજુ પાણી લગાવી ઉપર કાળા તલ અને કોથમીર મુકી ફરી વણી એ જ બાજુ તાવી પર નાન લાગી રહે તેમ તાવી પર મુકી ગેસ ની ફલેમ ધીમી રાખી નાન ને થવા દેવું.હવે નાન થવા આવે એટલે તાવી ઊંધી કરી નાન બરાબર ફુલી જાય અને ઉપર સ્પોટ દેખાય એવા શેકી લેવું.
- 4
હવે નાન ને તાવી પર થી ઉતારી ઉપર બટર લગાવી ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
-
-
હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
#NRC Hetal Chirag Buch -
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખુબ સરસ આવે છે. પાલકમાંથી આપણે અવનવી ઘણી વસ્તુઓ બનાવતા જ હોઈએ છીએ. અહીંયા મેં નાન ઘઉંનો લોટ અને પાલકને મિક્સ કરીને બનાવી છે. સાથે મેં ગાર્લિક અને કલોંજીની ફ્લેવર આપી છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Disha Prashant Chavda -
-
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
-
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)
#LSR#NRC Payal Sachanandani (payal's kitchen) -
-
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
હરિયાળી ગ્રીન ગાર્લીક નાન (Hariyali Green Garlic Naan Recipe In Gujarati)
વિન્ટર માં મળતા લીલું લસણ ના ઉપયોગ થી મેં આ નાન બનાવી છે.. ફ્લેવર્સ આપવા માટે મેં તેમાં કલોંજી પણ ઉમેરી છે. નાન નો લોટ જો ઢીલો બાંધવામાં આવે તો નાન એકદમ સોફ્ટ બને છે. લીલા લસણ ની ફ્લેવર્સ વાળી નાન સાથે પનીર ભુરજી ગ્રેવી વાળી એક પરફેક્ટ કોમ્બો છે. અહીંયા હું મારી પનીર ભૂર્જી ની લીંક શેર કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/9062838-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80 Disha Prashant Chavda -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)