રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૫-૬ નંગ મીડિયમ સાઇઝના બટાકા બાફીને મેશ કરેલા
  2. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  3. ટેબલ સ્પુન આદુ લસણ વાટેલા
  4. ૧/૪ કપલીલા વટાણા પાર બોઇલ કરેલા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ (૧/૨ ટી સ્પૂન)ગરમ મસાલો
  10. ૧/૨ટેબલ સ્પુન ખાંડ
  11. ૧ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  12. વઘાર માટે:
  13. ૨ ટેબલ સ્પૂનતેલ
  14. ૧ ટી સ્પૂનજીરું
  15. ૫-૬ પાન મીઠો લીમડો
  16. ૧ નંગમરચી ઝીણી સમારેલી
  17. કણક માટે:
  18. ૧ કપમેંદો
  19. મીઠું સ્વાદ મુજબ
  20. મુઠ્ઠી પડતું મોણ
  21. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  22. ૧/૪ ટી સ્પૂનઅજમો
  23. અન્ય સામગ્રી:
  24. કોથમીર જરૂર મુજબ
  25. ખજૂર આમલીની ચટણી
  26. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    મિક્સિંગ બાઉલમાં કણક માટેની બધી સામગ્રી લઇ મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ કણક બાંધી 10 -15 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે વઘારની સામગ્રી ઉમેરો. ડુંગળી અને આદુ લસણ ઉમેરો. થોડીવાર સાંતળો.

  3. 3

    વટાણા અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો. બટાકા ઉમેરી મિક્સ કરો. જેની સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો

  4. 4
  5. 5

    સ્ટફિંગ ઠંડુ થાય એટલે તેમાંથી લંબગોળ રોલ વાળી લો. 2 ચમચી મેંદો લઈ જરૂર મુજબ પાણી ઉમેરી થીક સ્લરી બનાવો.

  6. 6

    કણક માંથી લુવો લઇ પૂરી વાણી લો પુરીને ફરતે મેંદાની સ્લરી લગાડો. સ્ટફિંગ મૂકી તેનો રોલ વાળી લો. સાઈડને પેક કરી દો. ફોકથી ઉપરની સાઈડ લાઇનિંગ આપો.

  7. 7

    બધા સમોસા ને ડીપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

  8. 8

    ગરમ ગરમ ફિંગર સમોસા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes