વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#KK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગબાફેલા બટાકા
  2. 1 નંગનાનું કેપ્સિકમ
  3. 1 નંગગાજર
  4. 1 નંગનાનું બીટ
  5. 50 ગ્રામકોબીજ
  6. 3કળી લીલું લસણ
  7. 2 નંગલીલા મરચા
  8. 2ઈંચ આદુ નો ટુકડો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીકોથમીર
  14. 1ચમચો કોર્ન ફલોર
  15. 1ચમચો બ્રેડ ક્રમ્સ
  16. તેલ શેલો ફ્રાય કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેપ્સિકમ, ગાજર, બીટ, કોબીજ, લસણ, મરચા,આદુ ને ઝીણું સમારવું અથવા ક્રશ કરવું.

  2. 2

    એક બાઉલ માં બટાકા, ક્રશ કરેલા શાક, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, કોથમીર, કોર્ન ફલોર, બ્રેડ ક્રમ્સ નાખી મિક્સ કરી તેને ગમેતે આકાર આપવો.

  3. 3

    પેન માં તેલ ગરમ કરી કટલેટ ને બ્રેડ ક્રમ્સ માં રગદોળી શેલો ફ્રાય કરવી.

  4. 4

    તૈયાર છે વેજીટેબલ કટલેટ. સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes