શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#FR

આ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે

શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)

#FR

આ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામશકરીયા
  2. 1 કપદૂધ
  3. 1/2 વાટકી ખાંડ
  4. 2 ચમચીઘી
  5. 2 ચમચીઇલાયચી નો ભૂકો
  6. 8 - 10 નંગ બદામ
  7. 5-6કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ શક્કરિયા ને પાણીથી ખૂબ ધોવા પછી કુકરમાં ત્રણ સીટી વગાડવી કુકર ઠરી જાય એટલે શક્કરિયા ની છાલ કાઢી લેવી

  2. 2

    શક્કરિયા ને છીણી લેવા એક લોયા માં ઘી મૂકી શક્કરીયાતેમાં નાખી દેવા ત્યારબાદ સતરાઈ જાય પછી તેમાં દૂધ ઉમેરવું દૂધ થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરી દેવી

  3. 3

    આ બધું ધીમા ગેસે ચડવા દેવું હલાવતા રહો તે ઘટ્ટ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર કાજુની કતરણ બદામની કતરણ ઉમેરી દો

  4. 4

    આ બધું મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો શક્કરિયા નો હલવો તૈયાર શિવરાત્રી સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes