શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#FR
#મહાશિવરાત્રી સ્પેશલ

શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)

#FR
#મહાશિવરાત્રી સ્પેશલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટસ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામશક્કરિયા
  2. 1 વાટકીદૂધ
  3. 1/2 વાટકીખાંડ
  4. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  5. 3-4 ચમચીઘી
  6. ગાર્નીશિંગ માટે કાજુ, બદામ, પિસ્તા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટસ
  1. 1

    સૌ પ્રથમ શક્કરિયા ને છાલ ઉતારી ને કુકર માં નીચે પાણી મૂકી ઉપર ચારણી માં શક્કરિયા મૂકી 2-3 સીટી વગાડી શક્કરિયા ને બાફી લઇ ણ ઠંડા પડે એટલે છીણી ને મેશ કરી લેવા જેથી તેના રેશા નીકળી જાય

  2. 2

    એક પેન માં ઘી લઇ તેમાં મેશ કરેલા શક્કરિયા ઉમેરી થોડી વાર હલાવી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી દેવા

  3. 3

    થોડી વાર હલાવી દૂધ બળી જાય એટલે ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટ ની કાતરાણ માખી મિક્સ કરી લેવું.. ઉપર થી 2 ચમચી ઘી ઉમેરવું

  4. 4

    તૈયાર છે સવરાત્રી માટે સ્પેશલ શક્કરિયા નો શિરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes