રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ને રાત્રે પલાળી દેવા ત્યારબાદ સવારે તેને બે વખત પાણીથી ધોઈ અને કુકરમાં 4 થી 5 સીટી વગાડી લેવી
- 2
હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ મીઠો લીમડો તેમજ લસણ નાંખી સાંતળી લેવું હવે તેમાં ઝીણા સમારેલા કાંદા ટામેટા, ધાણાભાજી એડ કરી દેવા બધું જ સાંતળી લેવું એકરસ થાય ત્યાં સુધી શું તળવું
- 3
હવે તેમાં ઘઉં નાખી બધો જ મસાલો કરી દેવો. મસાલો થોડો ચડિયા તો રાખવો હલાવી લેવું. હવે સર્વ કરવા માટે એક બોલમાં કાઢી તેમાં ઉપરથી સેવ તથા ધાણાભાજી ભભરાવો તૈયાર છે ઘઉંના ટોઠા ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
જુવાર બાજરા ના ટોઠા (Jowar Bajra Totha Recipe In Gujarati)
#TT2આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે જે મેં મારી જાતે બનાવેલી છે Kajal Solanki -
-
-
-
-
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
બ્લેક બેરી મોકટેલ (Black Berry Mocktail Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટી મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
-
ઘઉંના તીખા ટોઠા (Wheat Tikha Totha Recipe In Gujarati)
#TT2 Post 1 ઘઉં ના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ટોઠા. આ વાનગી મૂળ ઉત્તર ગુજરાત ની છે. ટોઠા બનાવવામાં સરળ છે. ખાસ કરીને લોકો આ વાનગી નો આનંદ ચોમાસામાં અને શિયાળામાં લેતા હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી નાના મોટા દરેક ને પસંદ આવશે. આ વાનગી માં આદુ મરચા અને લસણ નો ઉપયોગ સારા પ્રમાણ માં કરવામાં આવ્યો છે.તો ચલો હવે વાનગી બનાવો, ખાઓ અને ખવડાવો. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#Dinner recipe#Cooksnap#Bye bye winter recipe#BW Rita Gajjar -
સ્ટ્રોબેરી ફ્રેશ શરબત (Strawberry Fresh Sharbat Recipe In Gujarati)
#MBR4#Week 4આજે મેં સિઝનમાં આવતી ફેેશસ્ટોબેરીનું શરબત બનાવીયુ છે.જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817946
ટિપ્પણીઓ